કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર…
View More દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગrajkot
લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્ત
રાજકોટ શહેર અને જિલ્લાની સરકારી, ખાનગી અને ફાઈનાન્સ પેઢીમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈ વિજ્ય માલ્યા બનેલા આસામી સામે કલેક્ટર તંત્ર આક્રમક બન્યું છે. છેલ્લા 1…
View More લોન ન ભરનારાઓ સામે કલેકટર તંત્ર આક્રમક, 4.70 કરોડની મિલકતો જપ્તબે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશ
ડીઆઇ લાઇન, ભૂગર્ભ ગટર તથા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થતાં ખોદકામ ઉપર 31 ડિસેમ્બર સુધી બ્રેક, ખોદકામની મંજૂરી કોર્પોરેશન નહીં આપે રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ…
View More બે મહિના સુધી એકપણ ખોદકામ ન થવું જોઇએ: ‘ઉપર’થી આદેશખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી
ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ…
View More ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકીરામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા
ગોંડલ રોડ પર રામનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતાં. મળતી વિગત મુજબ ગોંડલ…
View More રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધાલક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલો
યુવાનને ધોકા મારી ગુપ્ત ભાગે અને હાથ પર બટકું ભરી લીધું લક્ષ્મીવાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધની થેલી લેવા ગયેલા ગંજીવાડાના યુવાન સાથે દૂકાનદાર સહિતનાએ…
View More લક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલોઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યો
રાજકોટ નજીક ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી બોટાદની મહિલાના 55 હજારના પર્સની તફડચી કરી અજાણયો શખ્સ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો.…
View More ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યોડબલ મર્ડર કેસમાં સજા કાપતા પોલીસમેનનું બીમારી સબબ મોત
બજરંગ વાડી પુનિતનગરમાં ચકચારી ડબલ મર્ડરમાં દોષિત ઠરેલા પોલીસમેન કમલેશભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા (ઉંમર વર્ષ 45)નું જેલમાં બીમાર પડ્યા બાદ મોત નીપજ્યું હતું. દંપતીની…
View More ડબલ મર્ડર કેસમાં સજા કાપતા પોલીસમેનનું બીમારી સબબ મોતનિવૃત્ત બેંક અધિકારીના પુત્રને સીજીએસટીમાં નોકરીની લાલચ આપી 8.29 લાખની ઠગાઇ
આરોપીએ પરિચિત બેંક અધિકારીને પોતે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી આરોપીના મોબાઇલમાં ફોન કરતા પિતાએ જણાવ્યુ કે પુત્ર જેલમાં છે !…
View More નિવૃત્ત બેંક અધિકારીના પુત્રને સીજીએસટીમાં નોકરીની લાલચ આપી 8.29 લાખની ઠગાઇએક વર્ષ પહેલા લવ મેરેજ કરનાર પરિણીતાને પતિએ ઘરમાંથી કાઢી મુકતા આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરનાં કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામમા પિતાનાં ઘરે રીસામણે આવેલી ડીમ્પલ કીરણભાઇ ઘાઘરેટીયા (ઉ.વ. ર1 ) ને તેમનાં સાસરીયાઓએ ત્રાસ આપતા તેમણે બોટાદનાં…
View More એક વર્ષ પહેલા લવ મેરેજ કરનાર પરિણીતાને પતિએ ઘરમાંથી કાઢી મુકતા આપઘાતનો પ્રયાસ