મહાનગરપાલિકાની અન્ય આવક પૈકી શહેરના અલગ અલગ સ્થળો ઉપર હોર્ડિંગ્સ અને કિયોસ્ક બોર્ડ લાગવવામાંથી થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરનો વ્યાપ નવી સાઇટો…
View More હોર્ડિંગ્સ અને કિયોસ્ક બોર્ડ માટે નવી સાઇટો ઉભી કરવા કવાયતrajkot
RTO દ્વારા કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ-CU સીરિઝનું રી-ઓકશન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન તેમજ HGV , (ટ્રાન્સપોર્ટ), વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન HGV જી.જે.03.બી.ઝેડ, જી.જે.03.સી.યુ નું રી-ઓકશન તા.06-11-2025થી…
View More RTO દ્વારા કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે BZ-CU સીરિઝનું રી-ઓકશન કરાશેરાજકોટ જિલ્લામાં 2.35 લાખ હેકટરમાં પાકને નુકસાન
71 ટીમો બનાવી 10 દિવસમાં નુકસાનીનો સરવે કરવા આદેશ કરતા કલેકટર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે…
View More રાજકોટ જિલ્લામાં 2.35 લાખ હેકટરમાં પાકને નુકસાનરાજકોટના રશ્મિ રાવળ સહિત રાજ્યના બાર અધિકારીની બદલી-બઢતી કરતું મહેસુલ ખાતુ
મામલતદાર વર્ગના બે અધિકારીને હંગામી પ્રમોશન, ત્રણને મૂળ જગ્યાએ યથાવત રાખ્યા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તા. 29 ઓક્ટોબર, 2025 ના રોજ અધિસૂચના (ક્રમાંક: નમક/102025/1/ડી.1)…
View More રાજકોટના રશ્મિ રાવળ સહિત રાજ્યના બાર અધિકારીની બદલી-બઢતી કરતું મહેસુલ ખાતુમિલકત સિલીંગને લાગશે ચૂંટણી ગ્રહણ? કામગીરી ઠપ્પ થવાના એંધાણ
મનપાની ચૂંટણીઓ આવતા ફેબ્રુ.થી શરૂ થતી બાકીદારો વિરુધ્ધની સિલીંગ, જપ્તિ ઝૂંબેશ હળવી રાખી મતદારોને નારાજ ન કરાય તેવી સંભાવના ચાલુ વર્ષના 456 કરોડનો ટાર્ગેટ પૂરો…
View More મિલકત સિલીંગને લાગશે ચૂંટણી ગ્રહણ? કામગીરી ઠપ્પ થવાના એંધાણરાજકોટ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણૂક ઓર્ડર
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં વિદ્યા સહાયકની ભરતી પ્રક્રીયા કરવામાં આવી હતી. શાળાઓમાં પ્રથમ સત્ર શિક્ષકોની અછત વચ્ચે પુર્ણ થયું છે ત્યારે બીજા સત્રમાં શિક્ષકોની અછત…
View More રાજકોટ જિલ્લામાં શિક્ષકોની ઘટ વચ્ચે માત્ર 26 વિદ્યાસહાયકોને નિમણૂક ઓર્ડરસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11મીથી પરીક્ષાઓ
53 કોર્સની સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા લેવાશે: દિવાળી વેકેશન પૂર્ણ થતાં કોલેજો લાગશે તૈયારીમાં દિવાળીનું મીની વેકેશનમ પૂર્ણ થતાં જ કોલેજોમાં પરીક્ષાઓની તૈયારીઓ આરંભ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 11મીથી પરીક્ષાઓરાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચ
રણુજાના મેળામાં રાઈડસના ફીટનેશન સર્ટી માટે 1 લાખની લાંચ માંગી હતી, ત્રણેયે રાત લોકઅપમાં વિતાવી કાલાવડના રણુજા ખાતે યોજાયેલ મેળામાં રાઈડસ રાખનાર વેપારી પાસેથી રૂૂ.50…
View More રાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના વેપારી જામનગર આવ્યા હતા અને પોતાની કાર લઈને પરત રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી ગયો…
View More ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોતમાધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત
યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…
View More માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત