છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલ ઉપર બે-બે દિવસના ટાઇમ ટેબલથી થતી કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોમાં દેકારો કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ફાઇનલ કામગીરી થઇ રહી…
View More જન્મ-મરણ વિભાગમાં અરજદારો લાચાર; પદાધિકારીઓ ઘોર નિદ્રામાંrajkot
રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરી
વિધાનસભા-લોકસભા ચૂંટણી પૂર્વે તંત્રની કવાયત: ઘરે-ઘરે મતદાર યાદી સુધારણા શરૂ, કુલ બૂથની સંખ્યા 2512 થશે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 256 નવા મતદાન મથકોને મંજૂરીકોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆત
હાઈકોર્ટના હુકમનો અનાદર થતો હોવાની એસીપીના પ્રદેશ મહામંત્રી સંજય ગઢવીનો આક્ષેપ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિરની જગ્યા પર હાઈકોર્ટના હુકમનો અનાદર કરી…
View More કોઠારિયા રોડ પર મંદિરની જગ્યા પર થતી ડિમોલિશનની કામગીરી અટકાવવા કમિશનરને રજૂઆતફર્નિચર કામ કરી પરત ફરતા સ્કૂટરચાલકનું બાઈક અડફેટે મોત
સાધુવાસવાણી રોડ પરની ઘટના : આધેડના મોતથી પરિવાર શોકમગ્ન શહેરમાં 40 ફુટ રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતાં આધેડ ફર્નિચર કામ કરી પોતાના ઘરે પરત…
View More ફર્નિચર કામ કરી પરત ફરતા સ્કૂટરચાલકનું બાઈક અડફેટે મોતગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગની ઘટનાએ રાજકોટમાં ગુનેગારો માથે પોલીસની પકડને ઉજાગર કરી હતી. આ ઘટનામાં એસોજી પોલીસે ધરપકડ કરેલ આરોપી…
View More ગેંગ વોર ફાયરિંગ પ્રકરણમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યોમનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડ
પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દરોડામાં રૂ.3.78 લાખનો મુદ્દમાલ કબજે શહેરના મનહર પ્લોટ શેરી નં.15 માંથી પી.સી.બીની ટીમે 60 બોટલ વિદેશી દારૂૂ ભરેલી હુન્ડાઇ વર્ના…
View More મનહર પ્લોટમાં 78 હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે બૂટલેગરની ધરપકડરાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયા
પાનના ગલ્લે અને ચાની હોટલો પાસે બાઇક ટેકવીને પડયા પાર્થયા રહેતા લુખ્ખાઓને શાનમાં સમજી જવા પોલીસની ટકોર 3 દિવસમાં પોલીસની ટીમોએ 50 જેટલા શખ્સો છરી…
View More રાજકોટને ‘સેફ’ રાખવા ‘પોલીસ’ રસ્તા પર ઉતરી, ‘ગુંડાઓ’ ઘરમાં પુરાયાઅકસ્માત નોતરતા ‘ઓવરલોડેડ’ વાહનો સામે કાર્યવાહી કયારે ?
રાજકોટ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરતા ઓવરલોડેડ વાહનો ગમે ત્યારે અકસ્માતને નોતરુ આપી શકે છે. જેમા વજન કરતા વધારે માત્રામા સામાન ભરેલા વાહનો રોડ પરથી…
View More અકસ્માત નોતરતા ‘ઓવરલોડેડ’ વાહનો સામે કાર્યવાહી કયારે ?નશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડેલી સગીરાને સમજાવતી ટીમ 181
શહેરમાં રહેતી 17 વર્ષિય સગીરા નશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડતા પરિવાર હેરાન થયો હતો અંતે સગીરાના માતાએ 181માં કોલ કરી મદદ માંગતા…
View More નશાની ટેવ ધરાવતા યુવક સાથે લગ્નની જીદે ચડેલી સગીરાને સમજાવતી ટીમ 181કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણયા યુવકનુ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીેસે જરૂરી કાર્યવાહી કરી…
View More કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત