મનપાએ 14.25 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.32950નો વહીવટી ચાર્જ વસુલ્યો મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી ત્રણેય ઝોનમાંથી 14…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયાrajkot
દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા
મનસુખભાઇ છાપિયા ટાઉનશીપની 8 દુકાનો રૂા.3.42 કરોડમાં વેંચાઇ મહાનગરપાલિકા દ્વારા વાવડી ખાતે આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની 8 દુકાનોની જાહેર હરાજી આજરોજ યોજી હતી. નક્કી કરેલ…
View More દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યાવેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસ
વાર્ષિક લક્ષાંક 454 કરોડ પૂર્ણ કરવા આસામીઓને ઘરે જઇ રૂબરૂ બજવણી કરી કડક સૂચના અપાઇ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો…
View More વેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસરાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી
નવા રિંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે 475 ફૂટનો રહેણાંક-કોમર્સિયલ ટાવર બનશે મેટ્રો લેવલના વિકાસ તરફ પ્રથમ કદમ: મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા રાજકોટ શહેરના અર્થતંત્ર,…
View More રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરીક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી
પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદના બરોબર એક વર્ષ બાદ ઘરમાં જ જીવ ટૂંકાવી લેતા ભારે ચકચાર એકસ્પોર્ટનો ધિકતો ધંધો કરતા જીત પાબારી દુષ્કર્મની ફરિયાદ બાદ ડિપ્રેશનમાં…
View More ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, એક વર્ષ પહેલાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતીસોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા પાંચ દિવસમાં સોનામાં 150 ડોલરની તેજી જોવા મળી: શેરબજારમાં સેન્સેકસ 545 પોઇન્ટ અને બેંક નિફટીમાં 550 પોઇન્ટની તેજી આજે શેર બજારની સાથે…
View More સોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પારધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલો
રાજકોટ શહેરનાં સદર બજારમા આવેલા ધોબીવાડમા રહેતા અલ્ફેઝ ઇસ્માઇલ માંડરીયા (ઉ. વ. 19 ) નામનો યુવાનો ગઇ તા. 24 નાં રોજ સવારનાં સમયે ધોરાજીનાં બહાપુરા…
View More ધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલો50થી વધુ મેમા હોય તેવા વાહનોની જપ્તી શરૂ
ડી.જી.ઓફિસમાંથી રાજકોટ પાસિંગના 300 વાહન નંબર સાથે લિસ્ટ આવી ગયું રાજકોટ સહિત ગુજરાતમાં ટ્રાફીક નિયમોની ઐસિતૈસિ કરી ટ્રાફીક દંડના મેમોનો ઉલાળ્યો કરતાં વાહન ચાલકો સામે…
View More 50થી વધુ મેમા હોય તેવા વાહનોની જપ્તી શરૂઅમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ
રાજકોટ જિલ્લાના રિબડાના ભારે ચકચારી બનેલા અમીત ખૂંટ આત્મહત્યા કેસમાં રિબડાવાળા અનિરૂધ્ધસિંહ જાડેજાના જામીન નીચલી કોર્ટે નામંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. આ ચકચારી કેસમાં…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટરાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા
રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(જઈંછ)ની 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં…
View More રાજકોટ જિલ્લામાં 51 હજાર મતદારો મૃત નીકળ્યા