સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટાળોમાં સપડાઈ છે. સામાન્ય રીતે દર્દીના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે…

View More સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામો

રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો

શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના…

View More રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો

દારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી

ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજયભરમાં દારૂૂબંધી ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રાજકોટ શહેર પોલીસે દારૂૂના વેચાણ,…

View More દારૂ-જુગાર અંગે 6359629896 ઉપર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપો :ડીસીપી

6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધ

રાજકોટ જિલ્લાના રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા 6-લેન ગ્રીનફીલ્ડ બાયપાસ નેશનલ હાઇવે-27 (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ…

View More 6 લેન બાયપાસ સામે વધુ એક વિઘ્ન, સરધાર બાદ રફાળાના ખેડુતોનો વિરોધ

OMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદ

સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી…

View More OMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદ

નકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂૂબંધીનો કાયદો અમલમાં હોવા…

View More નકલી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ કરો, રાજકોટમાં દારૂના હાટડા બંધ કરાવો

રાજમાર્ગો પરથી કેબીન હોકર્સ ઝોન દૂર થશે, ફૂટપાથ પર ધંધાર્થીઓ પાસેથી ‘રોકડી’ ચાલુ!

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે નગરજનોને ખુશ કરી દે તેવો એક અરજન્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 24થી વધુ મુખ્ય રાજમાર્ગો પર અગાઉ મંજૂર…

View More રાજમાર્ગો પરથી કેબીન હોકર્સ ઝોન દૂર થશે, ફૂટપાથ પર ધંધાર્થીઓ પાસેથી ‘રોકડી’ ચાલુ!

પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોત

શહેરમાં ઢેબર રોડ પર આવેલા રાધાનગરમાં રહેતા આધેડ માલધારી ફાટક પાસે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટર કરતા હતા ત્યારે અકસ્માતે 20 ફૂટ ઉંચા મેડા પરથી નીચે…

View More પ્લાસ્ટર કરતી વખતે 20 ફૂટ ઉંચા મેડા પરથી પટકાયેલા કડીયાનું મોત

ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે કરોડોની જમીનના નામે આચરવામાં આવેલી રૂૂ.35 લાખની ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જમીન લે-વેચના દલાલ સાથે મળીને જમીન માલિકે રાજકોટના…

View More ઉપલેટાના ખીરસરાની જમીન ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે 35 લાખની છેતરપિંડી

આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયો

શહેરના 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બુટલેગરના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી રૂૂ.7.83 લાખના વિદેશી દારૂૂના મોટા જથ્થા સાથે તેને ઝડપી લીધો છે,…

View More આંબેડકરનગરમાં બુટલેગરના ઘરમાં છૂપાવેલ રૂા.7.83 લાખનો દારૂ ઝડપાયો