શહેરમાં મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને આર.કે.સી.યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો યુવાન ધોળકીયા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બહેનને લઈને ઘરે આવતો હતો…
View More કુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલોrajkot
રાજકોટ રેલવે સ્ટેશન પર દૃષ્ટિહીન યાત્રિકો માટે બ્રેઇન સાઇનેજ અને મેપની સુવિધા શરૂ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની આધુનિક સુવિધા શરૂૂ…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર દૃષ્ટિહીન યાત્રિકો માટે બ્રેઇન સાઇનેજ અને મેપની સુવિધા શરૂપેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપી
રાજકોટ શહેરમા મવડીનાં નવલનગર 9 નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેતા પોલીસ…
View More પેંડા ગેંગના સાગરીતે ભાજપ કાર્યકરના ત્રણ વાહનોને આંગ ચાંપીકેવળ અક્ષરજ્ઞાન નહીં સર્વાંગી વિકાસ કરે એ ગુરુ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે : શિક્ષણ મંત્રી ડો. વાજા રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની…
View More કેવળ અક્ષરજ્ઞાન નહીં સર્વાંગી વિકાસ કરે એ ગુરુ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતભાજપના નામે ચૂંટણી નહીં લડવાના પ્રદેશના આદેશનો લીગલ સેલે ઉલાળિયો કર્યો : એડવોકેટ દિલીપ પટેલ
રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમા ભાજપ પ્રેરીત વકિલોનાં બે જુથ ટકરાયા હતા ચુંટણી પરીણામ જાહેર થયા બાદ પણ બંને જુથ સામ સામે આક્ષેપ બાજી કરી રહયા…
View More ભાજપના નામે ચૂંટણી નહીં લડવાના પ્રદેશના આદેશનો લીગલ સેલે ઉલાળિયો કર્યો : એડવોકેટ દિલીપ પટેલથર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજર
રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે ચેકિંગ, પાર્ટીઓમાં પોલીસ ઓચિંતા જ બનશેમ હેમાન મંજૂરી વગરના આયોજનો બંધ કરાવાશે, ફાર્મ હાઉસો ઉપર ડ્રોન કેમેરાથી વોચ વર્ષ…
View More થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજરહુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત
રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો દેવા આવેલા બાંટવાના વૃધ્ધ અને તેમના પત્નિ ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રસ્તે રામાધણી હોટલ સામે ચાલીને રસ્તો ઓળંગી…
View More હુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ
શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે…
View More 14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદલોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત
લોધીકા નજીક હડમતાળા આંબલીયાળા રોડ પર વિજ પોલ પર કામ કરી રહેલા પરપ્રાંતિય મજુર નું શોર્ટ લાગતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ…
View More લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો
કારખાનામાંથી ચાંદીની ચોરી કરી વાડીમાં ડાટી દીધી હતી, એલસીબી ઝોન-1ની ટીમે ભેદ ઉકેલ્યો શહેરમાં અલગ-અલગ ચાંદીની પેઢી પાસેથી કાચું ચાંદી લાવી ઓર્ડર મુજબ દાગીના બનાવી…
View More 10 મિનિટમાં 17.60 લાખની ચાંદી ચોરનાર કારીગર ઝડપાયો