યુવાનના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા,પરિવારમાં શોક કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે રેલવે ટ્રેક નજીક એક અજાણ્યા યુવાનનું ટ્રેનની ઠોકરે આવી ચડતા ઘટનાસ્થળે જ…
View More કોઠારિયા સોલ્વન્ટ ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોતrajkot
સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલો
શહેરમાં કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રહેતા શ્રમિક યુવાને બનેવીને સાચવવા આપેલા રૂા.50 હજારની ઉઘરાણી કરતા રૂપિયા પાછા આપવાના બદલે બનેવી સહિતના શખ્સોએ માર…
View More સોખડા ચોકડી પાસે બનેવીને આપેલા 50 હજારની ઉઘરાણી કરતા સાળા પર હુમલોરાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો
શહેરમાં કોઠારિયા રોડ પર શ્રી હરી સોસાયટીમાં દારૂના નશામાં અજાણયા શખ્સોએ ચાર શ્રમિક યુવાને દારૂ કયા મળે છે. તેવુ પૂછતા ચારેક યુવાનોએ અમે દારૂ પીતા…
View More રાત્રે દારૂના નશામાં ડખ્ખો કર્યા બાદ મહિલા સહિતના ટોળાએ કારખાનામાં ધૂસી યુવક પર કર્યો હુમલો75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપ
પોલીસે પૂછપરછ માટે બોલાવતા આરોપી માર માર્યાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો રાજકોટમાં હાલ જમીન વિવાદોને લઇને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે…
View More 75 લાખનો ધુંબો મારી ઉપરથી પોલીસે માર માર્યાનો આક્ષેપરૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત
રૈયા ગામમાં રહેતા અને સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાને પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ કેન્સરની બીમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ…
View More રૈયા ગામમાં સિટી બસના કંડકટરે કેન્સરની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતરા.લો. સંઘની 5 બેઠકમાં ભાજપ સામે ભાજપની લડાઇ
રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સહકારી સંઘની આગામી તા.9ના રોજ યોજાનાર ચૂંટણીનું ચિત્ર અંતે સ્પષ્ટ થયું છે. સંઘની 15 પૈકીની 10 બેઠકો બિનહરિફ જાહેર થઇ છે. જયારે પાંચ…
View More રા.લો. સંઘની 5 બેઠકમાં ભાજપ સામે ભાજપની લડાઇઆમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયા
ખુદ મનપાના ચોપડે જાહેર થયા આવા ન્યુસન્સ પોઇન્ટ, મહાનગરપાલિકા કરોડોના ખર્ચે ક્ધસલટન્ટ એજન્સી પાસેથી ‘સલાહ’ ખરીદીને ફરી એક વખત બનાવવા જઇ રહી છે ‘ન્યુસન્સ પોઇન્ટ…
View More આમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયાડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યા
શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા શખ્સનો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં…
View More ડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યાવિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલો
શહેરમાં નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવકને પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલોલોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન
20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…
View More લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન