ખુદ મનપાના ચોપડે જાહેર થયા આવા ન્યુસન્સ પોઇન્ટ, મહાનગરપાલિકા કરોડોના ખર્ચે ક્ધસલટન્ટ એજન્સી પાસેથી ‘સલાહ’ ખરીદીને ફરી એક વખત બનાવવા જઇ રહી છે ‘ન્યુસન્સ પોઇન્ટ…
View More આમાં રાજકોટ ક્યાંથી બને સ્વચ્છ નં.1? 118 જગ્યાએ થાય છે જાહેરમાં શૌચક્રિયાrajkot
ડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યા
શહેર પીસીબીની ટીમે હથીયાર કેસમાં નામ ખુલતાં ડબલ મર્ડરના ગુનામા આજીવન કેદની સજા ભોગવતા શખ્સનો જેલમાંથી કબ્જો લઇ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરતાં તેણે રાજકોટમાં…
View More ડબલ મર્ડરમાં સામેલ શખ્સે આજીડેમ પાસે ખાડામાં દાટેલા બે તમંચા મળી આવ્યાવિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલો
શહેરમાં નવા થોરાળામાં આવેલા વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવકને પાડોશીએ ધોકા-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More વિનોદનગરમાં દારૂના નશામાં બખેડો કરતા યુવક ઉપર પાડોશીનો હુમલોલોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન
20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…
View More લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશનજંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?
ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યુવાઓના લોકતાંત્રિક અધિકારો અને ન્યાયના હક માટે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી…
View More જંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ…
View More સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોરરક્ષાબંધને ડુંગળી અને ખાંડની મોંઘી ભેટ
રાજકોટ વોર્ડ નંબર15ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં…
View More રક્ષાબંધને ડુંગળી અને ખાંડની મોંઘી ભેટરેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં રેલનગર વિસ્તારમાં લગ્ન જીવનના આઠ માસમા જ સગર્ભાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ…
View More રેલનગરમાં લગ્નના 8 માસમાં જ સગર્ભાનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપ
રાજકોટ શહેરમાં તહેવારોની મોસમ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ વચ્ચે જ નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા શહેરના…
View More રાજકોટમાં તહેવાર ટાણે મોકાણ: 8 વોર્ડમાં પાણી કાપલાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું
શહેરના લાતીપ્લોટમાં એસઓજીએ દરોડો પાડી નકલી તમાકુના ઉત્પાદન અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. “હિરેન પરફ્યુમરી વર્ક્સ” નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી…
View More લાતી પ્લોટમાં પરફયુમના ગોડાઉનમાંથી નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું