શાપર વેરાવળમાં ચક્કર આવતાં પડી જતાં શ્રમિક યુવાનનું મોત

શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન ચક્કર આવતાં પડી જવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત…

View More શાપર વેરાવળમાં ચક્કર આવતાં પડી જતાં શ્રમિક યુવાનનું મોત

શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા

શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા ત્રણ મોટરસાયકલ અને દાગીના પડાવી લઇ કોરા ચેક પાછા નહી આપી ધમકી આપતા આ…

View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા

કોર્પોરેશન ડ્રોનની મદદથી હવે શહેરભરમાં મચ્છરો શોધશે

આઉટડોર પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ સાઇટ શોધવા એજન્સી કામ કરશે, ટેન્ડર પ્રસિધ્ધ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે આઉટડોર પોટેન્શિયલ મસ્કિટો બ્રિડિંગ…

View More કોર્પોરેશન ડ્રોનની મદદથી હવે શહેરભરમાં મચ્છરો શોધશે

પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિતના ત્રણ સાસરિયા નિર્દોષ મુક્ત

લોધીકા તાલુકાના પારડી ગામની પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનાનો કેસ ચાલી છતાં ગોંડલની અદાલતે પતિ, સાસુ અને જેઠને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ…

View More પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુનામાં પતિ સહિતના ત્રણ સાસરિયા નિર્દોષ મુક્ત

રાજકોટ-જેતપુર હાઇવે પર કારમાં દારૂની હેરાફેરી, કોઠારિયા સોલવન્ટનો શખ્સ ઝડપાયો

ગોંડલ બી-ડિવિઝન પોલીસે જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પરથી દેશી દારૂૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂૂ. 2.50 લાખના મુદ્દામાલ સાથે 200 લીટર દેશી…

View More રાજકોટ-જેતપુર હાઇવે પર કારમાં દારૂની હેરાફેરી, કોઠારિયા સોલવન્ટનો શખ્સ ઝડપાયો

જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયો

ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા પોલીસ કમિશ્નરની સુચનાને પગેલ પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સોને ગાંધીનગર અને…

View More જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયો

ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલે

શહેરમાં કાલાવાડ રોડ પર ક્ધયા છાત્રાલયને બદનામ કરવાની ધમકી આપનાર સંચાલિકા અને તુ વચ્ચે પડતો નહી યુપીમાં રૂૂ.1500માં કટ્ટો મળે છે. મારતા વાર નહી લાગે…

View More ખંડણી માગવા સહિતના ગુનામાં સંડોવાયેલ બે કથિત પત્રકાર પાસા હેઠળ જેલ હવાલે

યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 લાડલી દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન સંપન્ન

રાજકોટના આંગણે ભક્તિ, સામાજિક સેવા સાથે રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ જામ્યો: મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સંતો-મહંતો, દાતાઓ, રાજકીય આગેવાનોએ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા સૌરાષ્ટ્રની ધરતી પર આજે…

View More યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 લાડલી દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન સંપન્ન

વાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજન

  400થી વધુ એક્ઝિબિટરોએ અદ્ભુત સ્ટોલ્સ બનાવ્યા, 110 ઇન્ટરનેશનલ અને 20 નેશનલ બાયરને આકર્ષવા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સજજ રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન અને વાયબ્રન્ટ…

View More વાયબ્રન્ટ સમિટમાં 1500થી વધુ MOU, 1800 બિઝનેસ મીટિંગનું આયોજન

આવતીકાલથી 10 દિવસ કરૂણા અભિયાન, રાજયભરમાં 8500 સ્વયંસેવકો આપશે સેવા

450 કલેકશન સેન્ટર અને 740થી વધુ વેટરનરી ડોકટરો રહેશે તૈનાત રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂૂણા અભિયાન હાથ…

View More આવતીકાલથી 10 દિવસ કરૂણા અભિયાન, રાજયભરમાં 8500 સ્વયંસેવકો આપશે સેવા