વાઇસ ચેરમેન તરીકે સીએ હિમાંશુ તોગડિયા, સેક્રેટરી તરીકે શ્રધ્ધા ગણાત્રાની નિમણૂક ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI ) ના રાજકોટ ચેપ્ટર ઓફ WIRC…
View More ICSI રાજકોટ બ્રાન્ચના ચેરમેન પદે સી.એ. રાહુલ ખોખરની સર્વાનુમતે વરણીrajkot
ચાંદીના ચમકારામાં બે લાખથી વધુ કારીગરોની રોજગારી અંધકારમય
ચાંદીના ભાવોમાં અસાધારણ વધારાના કારણે રોજગારીનું નવું સંકટ, વ્યાપાર-ધંધાની કમર તૂટી ગઇ વર્ષોથી ચાંદીકામ ઉપર નભતા અનેક પરિવારોને નવા ધંધા શરૂ કરવાની નોબત, ભવિષ્યની પણ…
View More ચાંદીના ચમકારામાં બે લાખથી વધુ કારીગરોની રોજગારી અંધકારમયબેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોત
બેંગ્લોરમાં રહેતા નેપાળી યુવાને પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લીધા બાદ તે રાજકોટમાં તેના મોટાભાઇના ઘરે આવ્યો હતો. દરમ્યાન આજે સવારે તેની તબીયત લથડતા…
View More બેંગ્લોરમાં ઝેરી દવા પીધા બાદ રાજકોટ ભાઇના ઘરે આવેલા નેપાળી યુવાનનું મોતલગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધો
મચ્છર જન્ય રોગચાળા બાદ હવે વાયરલ રોગચાળો વકરી રહ્યો હોય તેમ ઘરે ઘરે શરદી ઉઘરસના કેસો વધી રહ્યા છે. ત્યારે નાના મવા આવાસ કવાર્ટરમાં રહેતા…
View More લગ્નના 10 વર્ષ બાદ જન્મેલી છ માસની બાળકીનો શરદીએ ભોગ લીધોબેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યા
યુનિવર્સિટી રોડ પર પદ્મનાભ ટાવરની પાછળ મિલાપનગર પાસે ગુલમહોર સોસાયટી-1માં રહેતાં દેનાબેંક (હાલ બેંક ઓફ બરોડા)ના નિવૃત સ્કેલ વન ઓફિસર હસમુખભાઇ ભગવાનજીભાઇ ગણાત્રા (ઉ.વ.72)ની ફરિયાદ…
View More બેંકના નિવૃત્ત કર્મચારી ફેસબૂક પર જાહેરાત જોઇ ‘પેન્શન રીટાયર્ડ કાર્ડ’ બનાવવા જતા 15.99 લાખ ગુમાવ્યાએરપોર્ટ રોડ પર અકસ્માતમાં ઘવાયેલા નેપાળી યુવાનનું સારવારમાં મોત
શહેરમાં ગુરુવારે સાંજે હનુમાન મઢી નજીક બે બાઈક અથડાયા હતા. જેમાં ત્રણ યુવક ઘવાયા હતા. એકને સિવિલમાં અને બીજા બે ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં…
View More એરપોર્ટ રોડ પર અકસ્માતમાં ઘવાયેલા નેપાળી યુવાનનું સારવારમાં મોતશાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડ
નામચીન શખ્સે આતંક મચાવી જાહેરમાં હુમલો કરી તોડફોડ કરતાં ગુનો નોંધાયો શાપર વેરાવળમાં માચીસ માંગવા મામલે બબાલ થઇ હતી અને ફર્નીચરનો વેપાર કરતા યુવાન અને…
View More શાપર-વેરાવળમાં માચીસ બાબતે બબાલ મામા-ભાણેજ ઉપર હુમલો, સ્કૂટરમાં તોડફોડરેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરી
રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારના સામાનમાંથી કોઈ અજાણ્યો શખસ બેગ ચોરી કરી ગયો હતો. જે બેગમાં રોકડ રૂૂપિયા 20,000, ઘડિયાળ અને કપડાં સહિત…
View More રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી કેશોદના પરિવારની 27 હજાર મતાની બેગની ચોરીધાર્મિક વિધિના બહાને ઠગાઈ કરતાં રાજકોટનાં ત્રણ પકડાયા
રાજકોટ જિલ્લામાં ચાર સહિત 20 ગુનાને અંજામ આપ્યો, અમુક નાની નાની રકમ ગઈ ત્યાં ફરિયાદ પણ થઈ નથી 2.50 લાખનો મદ્દામાલ જપ્ત, આજી ડેમ પાસે…
View More ધાર્મિક વિધિના બહાને ઠગાઈ કરતાં રાજકોટનાં ત્રણ પકડાયામારે મોટી ઓળખાણ છે, મકાન વેંચાણથી આપી દેજે નહીં તો પચાવી પાડીશું: પરિણીતાને મહિલાની ધમકી
યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગરમાં રહેતા દક્ષાબેન નિતીનભાઈ જેઠવા(મોચી)(ઉ.વ.43)એ નૈનાબા કરણસિંહ સોલંકીએ મકાન પચાવી પાડવા અને વેચાણે આપવા અંગે ધમકી આપતા તેમની સામે…
View More મારે મોટી ઓળખાણ છે, મકાન વેંચાણથી આપી દેજે નહીં તો પચાવી પાડીશું: પરિણીતાને મહિલાની ધમકી