રાજકોટ શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગોના વ્યાપને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો…
View More શહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશેrajkot
રેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશે
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે વર્ષ 2025-26 માટે કુલ રૂૂ. 3112.28 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ’રંગીલા રાજકોટ’ના નાગરિકો માટે આ બજેટમાં મનોરંજન…
View More રેસકોર્સમાં ઝળહળતું ગ્લોઈંગ ગાર્ડન બનાવાશેઆવક માટે વિવિધ ગ્રાન્ટ, જમીન-FSI વેંચાણ ઉપર મુખ્ય મદાર
મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં પગાર ખર્ચ જ રૂા.510.17 કરોડ, લોન-બોન્ડ-હપ્તા-વ્યાજની ચૂકવણી પાછળ 88.70 કરોડ ખર્ચાશે જમીન વેંચીને 585 કરોડ ઉભા કરવાનું આયોજન, હાઉસ ટેકસની…
View More આવક માટે વિવિધ ગ્રાન્ટ, જમીન-FSI વેંચાણ ઉપર મુખ્ય મદારબિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવનાર બિલ્ડરોને કોર્પોરેશન હસ્તકના રેસીડેન્સિયલ અને કોમર્સિયલ પ્લોટ ફાળવી દેવાશે, મનપાએ આર્થિક ભારણ ઘટાડવા ‘બિલ્ડરોના હિતનો’ નિર્ણય કર્યો રાજકોટ મહાનગરપાલિકાની…
View More બિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશેરાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકાના 2026-27નું વિકાસલક્ષી સામાન્ય કરબોજ સાથેનું બજેટ રજૂ કરી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ શહેરની નવી છબીનું સર્જન કરવા જરૂરી નીતિ આયોજન અને આવશ્યકતાનો યોગ્ય અમલ…
View More રાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરારાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા
કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર…
View More રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયારાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગ
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10…
View More રાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગબહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો
રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ…
View More બહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યોરાજકોટવાસીઓ ઉપર 95 કરોડનો કરબોજ સૂચવતું 3596 કરોડનું બજેટ
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 125 ટકા અને પાણી વેરામાં 40 ટકાનો વધારો સૂચવાયો ગત વર્ષની તુલનાએ નવા બજેટના કદમાં 477 કરોડનો વધારો, રિવાઇઝ બજેટ…
View More રાજકોટવાસીઓ ઉપર 95 કરોડનો કરબોજ સૂચવતું 3596 કરોડનું બજેટમહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આવતીકાલે બંધ રહેશે
ઓપરેટર તેમજ સુપરવાઇઝરોને તાલીમ આપવાની હોવાથી કામગીરી બંધ રહેશે મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તમામા આધારકાર્ડ કેન્દ્રો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. મનપાના જણાવ્યા મુજબ તમામ…
View More મહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આવતીકાલે બંધ રહેશે