વાંધા અરજીઓના નિકાલ, ફોર્મ નં.7 ઉપર ફોકસ રાજકોટ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સરને લગતી મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. હાલના તબક્કે ચેકલિસ્ટ મુજબની ચકાસણી,…
View More રાજકોટમાં SIRની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી ટીમ આવીrajkot
પૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગ
આ ભવ્ય લોન્ચ કાર્યક્રમ પુજારા ગ્રુપના સ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહએ Redmi Note 15 Seriesનું અધિકૃત રીતે…
View More પૂજારા ટેલીકોમ ખાતે અભિનેત્રી ડેઝી શાહના હસ્તે Redmi Note15નું લોન્ચિંગભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બર
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઔદ્યોગીક હબ તરીકે ગણાય છે અને વિદેશી બજારોમાં રાજકોટના ઉત્પાદનોની મજબુત માંગ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના 50% ના…
View More ભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બરશ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયું
શહેરના રેસકોર્સ સ્થિત ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગીરની પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોની દુર્લભ ક્ષણોને કંડારતું એક વિશિષ્ટ ફોટો પ્રદર્શન યોજાયું હતું. મૂળ…
View More શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ગીરના વન્યજીવોના ફોટાનું પ્રદર્શન યોજાયુંસમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત
નાના મવા રોડ પર સમૃધ્ધીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં સાસરૂૂ ધરાવતી નવોઢાએ રૈયાધારમાં માવતરના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના…
View More સમૃધ્ધિનગરની નવોઢાનો રૈયાધારે માવતરના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતપડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા વૃધ્ધ બાઇક લઇ પડધરીમાં ભરાતા સોમવારી બજારમાં કપડા વેંચવા જતા હતા ત્યારે પડધરી નજીક ઇકો કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા…
View More પડધરી સોમવારી બજારમાં કપડા વેંચવા જતા વૃધ્ધનું ઇકો કારની ઠોકરે મોત‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલો
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળનો બનાવ, ઇજાગ્રસ્ત સગીરને સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે નવાગામમાં રહેતો ધો.11નો છાત્ર કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલા તેના…
View More ‘તું મારા ઘરે શું કરે છે’ ? કહી ધો.11ના છાત્ર ઉપર મિત્રનો સાણસી-હથોડીથી હુમલોબેંગ્લોરથી માતાને મળવા આવેલા પુત્રનું હાર્ટએટેકથી મોત
રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે યુવાન પાણી પીવા ઉભો થયોે ને ઢળી પડ્યો: નવાગામના વૃધ્ધ અને ગંજીવાડાના યુવાનનું મોત મૃતકના પિતા ઉપલેટાના તબીબ હતા, ‘ગરીબોના બેલી’…
View More બેંગ્લોરથી માતાને મળવા આવેલા પુત્રનું હાર્ટએટેકથી મોતપાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનો
સાયબર ક્રાઇમથી મેળવેલી રકમની હેરફેર માટે બેંક ખાતાઓ ભાડે આપી કમીશન ખાનારાઓ વિરૂૂધ્ધ ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વધુ એક ગુનો શહેર સાયબર ક્રાઇમ…
View More પાંચ હજારના કમિશન માટે ફ્રોડના નાણા જમા કરાવવા ખાતં ભાડે આપ્યું, બે શખ્સો સામે નોંધાતો ગુનોવાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધું
રાજકોટ શહેરના વાવડી ગામે રહેતી 20 વર્ષની ત્યકતાએ ગઇકાલે સાંજના સમયે પોતાના માતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં…
View More વાવડીની ત્યક્તાએ છૂટાછેડાના 13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આપતા ફિનાઇલ પીધું