વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…
View More સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈrajkot
જંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું
6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ, મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલિશન જંગલેશ્ર્વર ખાતે થવા…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ
મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ…
View More 10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદકરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજા
ડોલરના બદલામાં ભારતીય રૂૂપિયા અદા કરવા માટે આપેલો રૂૂા. 7.45 લાખનો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં અદાલતે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ.)ને બે વર્ષની સજા…
View More કરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજામેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો
મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો…
View More મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તોબેકાબુ BRTSની બસે રેલીંગ તોડી, ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી ઇછઝજ બસ અચાનક…
View More બેકાબુ BRTSની બસે રેલીંગ તોડી, ત્રણ વાહનોને ઠોકરે લીધાવાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડ
મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી રૂૂ.1.51 લાખના 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા…
View More વાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડઅમે કયાં જશું? જંગલેશ્ર્વરના લાચાર લોકોનો સવાલ
ચાર-પાંચ દાયકાથી રહેતા લોકોનો આશરો છીનવાતા ભારે રોક્કળ સાથે ઠાલવેલી વેદના કોઇ મકાન ભાડે આપવા તૈયાર નથી, અનેક પરિવારો રસ્તા પર આવી ગયા તંત્રએ સંવેદના…
View More અમે કયાં જશું? જંગલેશ્ર્વરના લાચાર લોકોનો સવાલજંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી
કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને…
View More જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશે
સોમવારે વહેલી સવારે 7.30 વાગ્યાથી મહા ઓપરેશન શરૂ, સાત ઝોનમાં થશે ડિમોલિશન શહેરના જંગલેશ્ર્વર અને નદી કાંઠાના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા 1498 ગેરકાયદેસર બાંધકામોનું સોમવારે મેગા…
View More 25 ડ્રોનથી રખાશે નજર, વોકીટોકીનું સંદેશા નેટવર્ક ગોઠવાશે