શેઠ હાઈસ્કૂલ પોલીસ છાવણીમાં ફેરવાઈ, 78 સોસાયટીઓ અને ગલીઓને 7 રૂટમાં વહેંચી કોમ્બિંગ જંગલેશ્વરમાં મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સોમવારે શહેરના ઇતિહાસનું સૌથી મોટું…
View More ડિમોલિશનને પગલે નો ડ્રોન ક્લાય ઝોન, આજે સાંજથી ફૂટ પેટ્રોલિંગrajkot
જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશે
સુરક્ષિત અને વ્યવસ્થિત વીજળી કનેક્શન કટીંગ માટે તૈયારીઓ પૂર્ણ, 1463 મીટર ઉતારવાની કામગીરી કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે હાથ ધરવામાં આવનારા મોટા ડિમોલિશન અભિયાનમાં…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનમાં PGVCLની 33 ટીમો જોડાશેજંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશે
વ્યવસ્થિત માઈક્રો પ્લાનીંગ, કડક પોલીસ બંદોબસ્ત, સતત મોનિટરિંગ અને નાગરિકોને સાધન સહાય સાથે મહાનગરપાલિકાએ મહા અભિયાનનો પ્રારંભ કર્યો આજી નદી કાંઠામાં 55000 ચો.મી.અને ટી.પી.રોડની 35000…
View More જંગલેશ્ર્વરમાં એક ક્રિકેટ સ્ટેડિયમ બની શકે તેટલી જમીન ખુલ્લી થશેજંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારી
કાનૂની મુદ્દે દબાણકર્તાઓને પછડાટ મળતાં મહાપાલિકાનું મશીનરી અને માનવબળ સાથે મેગા પ્લાનિંગ આજી નદીના પટના 992 અને ટીપી રોડના 497 મકાનોને સાત ઝોનમાં વહેંચી અધિકારીઓને…
View More જંગલેશ્ર્વરમાં સોમવારે ત્રાટકશે બુલડોઝરો, યુધ્ધના ધોરણે તૈયારીરાજકોટના યુવાનને છરી બતાવી અપહરણ કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈ
યુવક અમદાવાદ ગયો ત્યારે ત્રિપુટીએ છરી બતાવી અમેરિકન ડોલર સહિત 40 હજારની મતા લૂંટી લીધી હતી અમદાવાદ ખાતે આવેલો રાજકોટનો યુવક રોકાવા માટે રાત્રીના સમયે…
View More રાજકોટના યુવાનને છરી બતાવી અપહરણ કરી લૂંટનાર ત્રિપુટી ઝડપાઈજંગલેશ્ર્વરમાં ડિમોલિશનના ટેન્શનમાં યુવાને ઝેરી ગોળી ખાઈ લીધી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના મકાન નું ડિમોલિશન થવાનું હોય જેને કારણે ટેન્શનમાં આવી ઉંદર મારવાની ઝેરી દવા પી જતા…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશનના ટેન્શનમાં યુવાને ઝેરી ગોળી ખાઈ લીધીમનપાના પ્લોટ વેચાણમાં રોડા નાખનાર વિરૂધ્ધ કડક પગલાં
અમીન માર્ગ કોર્નરના પ્લોટની હરરાજી સંપન્ન થયા બાદ વાંધેદાર ઉભા થતાં દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ કમીટી મહાનગરપાલિકાની તળીયા જાટક તિજોરી ભરવા માટે તાજેતરમાં અલગ અલગ…
View More મનપાના પ્લોટ વેચાણમાં રોડા નાખનાર વિરૂધ્ધ કડક પગલાંજંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી
ટી.પી.ના રસ્તા ખોલવાનો માર્ગ મોકળો, ફાઈનલ પ્લોટના દબાણો હટાવવા સામે કાનૂની લડત રાજકોટના આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન ઉપર ઉભેલા 1400…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણીકોર્પોરેશનની નવી એનિમલ હોસ્ટેલો માત્ર કાગળ પર
જૂનીની જગ્યા બતાવી નથી અને નવા બજેટમાં ‘જીરો’ જોગવાઇ: મુંધવા-ભારાઇ રાજકોટ કોર્પોરેશનના શાસકો દ્વારા માલધારી વસાહતના નામે ચાલતી રમત અંગે કોંગ્રેસ સેવાદળના રણજીત મુંધવા તથા…
View More કોર્પોરેશનની નવી એનિમલ હોસ્ટેલો માત્ર કાગળ પરજંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમત
તંત્રએ ત્રણ દિવસનો સમય આપી 1130 અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ ઉતારી લોકોને સમજાવવાનું શરૂ કર્યુ, કામગીરીનું સાત ઝોનમાં વિભાજન, સોમવારે સવારથી ડિમોલિશન રાજકોટ શહેરના જંગલેશ્વર…
View More જંગલેશ્ર્વરમાં ડિમોલિશન પહેલાં લોકો જાતે દબાણો દૂર કરવા સહમત