રૈયાધાર ઇન્દિરાનગર 12માં રહેતાં રાજુભાઇ પ્રેમજીભાઇ મુછડીયાની ફરિયાદ પરથી વેજાગામમાં રહેતાં તેમના બહેન શાંતાબેન હમીરભાઈ મેરીયા સામે ગુનો દાખલ કર્યો છે. રાજુભાઈએ આક્ષેપ કર્યો છે…
View More રૈયાધારે પ્રોઢના ઘરે આવી બહેને કહ્યું, મારા દીકરા સામેની ફરિયાદ પાછી ખેંચો નહી તો ઝેરી પી જઇશrajkot
પિતાએ થોડા દિવસ બાદ નવો મોબાઇલ લેવાનુ કહેતા પુત્રએ ઝેરી દવા પી લીધી
મોબાઇલનુ દુષણ બાળકોમાં અને યુવાનોમાં ઘર કરી ગયુ છે. રીલ્સના ચકકરમાં અને સેલ્ફીના ચકકરમાં અનેક વખત યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એવી અનેક ઘટના…
View More પિતાએ થોડા દિવસ બાદ નવો મોબાઇલ લેવાનુ કહેતા પુત્રએ ઝેરી દવા પી લીધીજિલ્લા પંચાયતના 52 અને ગોંડલ પાલિકામાં 17 મતદાન મથકો વધશે
13000થી વધુ કર્મચારીઓની જરૂર પડશે, નવા નિયમો મુજબ વહિવટી તંત્રએ શરૂ કરી તૈયારી રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટી…
View More જિલ્લા પંચાયતના 52 અને ગોંડલ પાલિકામાં 17 મતદાન મથકો વધશેકોર્પોરેશનમાં આગામી સપ્તાહથી વહીવટદાર શાસન
ચૂંટાયેલા પાંખના હોદ્દેદારોની તા.11ના રોજ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાય ત્યાં સુધી મનપા સુષુપ્ત અવસ્થામાં રહેશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની મુદ્દત આગામી તા.11 માર્ચના…
View More કોર્પોરેશનમાં આગામી સપ્તાહથી વહીવટદાર શાસનઅમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને સોલા પોલીસ હવાલે કર્યો અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ કુલ રૂૂ.13,59,05,578 ના વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા છેલ્લા…
View More અમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયોઆણંદપરમાં સરકારી જમીન ઉપર 50થી વધુ દબાણો, કલેકટરની નોટિસ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે આણંદપર ગામમાં આશરે 3 હજાર ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલા 50થી વધુ દબાણો…
View More આણંદપરમાં સરકારી જમીન ઉપર 50થી વધુ દબાણો, કલેકટરની નોટિસમનપાનું મંગળવારે સ્પેશિયલ જનરલ બોર્ડ
સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ જમીન વેચાણ, દુકાનોની હરાજી, કર્મચારીઓના પગાર અને વ્યાજમાફી સહિતની 11 દરખાસ્ત મંજૂર કરાશે મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ તા.10ના રોજ…
View More મનપાનું મંગળવારે સ્પેશિયલ જનરલ બોર્ડરાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી 34 વર્ષની યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફતે સંપર્ક કરી…
View More રાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મબે મહિનાથી કામ ધંધો ન ચાલતા સોની વેપારીનો એસીડ પી આપઘાત
વ્હોરા સોસાયટીના યુવાને ન્યારા ગામના પાટિયે પગલું ભરી લીધું હાલ સોના-ચાંદીના ભાવ વધારાને કારણે સોની બજારમાં કામ કરતા ઘણા શ્રમિકોને કામ ના મળતા બેરોજગાર બન્યા…
View More બે મહિનાથી કામ ધંધો ન ચાલતા સોની વેપારીનો એસીડ પી આપઘાતબાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન, વકીલોની કતારો લાગી
સનદ બાદ કોર્ટે ગયા ન હોય તેવા ‘કલાકારો’એ પણ મત આપવા પ્રગટ્યા, 99 ઉમેદવારોનું ભાવિ કેદ, તા.9 માર્ચથી ગણતરી ગુજરાત બાર કાઉન્સીલની 23 બેઠકોની ચુંટણીમાં…
View More બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન, વકીલોની કતારો લાગી