સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી…
View More સરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજાrajkot
વેલનાથપરામાં ટીસીની પેટી પકડી લઘુશંકા કરતા આધેડનું વીજકરંટથી મોત
શહેરના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં ઘર પાસે લઘુશંકા કરતા દાઝી ગયેલા આધેડને સારવારમાં મોત નિપજ્યું છે. મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા માવજીભાઇ ભાનુભાઇ કોળી…
View More વેલનાથપરામાં ટીસીની પેટી પકડી લઘુશંકા કરતા આધેડનું વીજકરંટથી મોતકુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ
સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી…
View More કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપદિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં…
View More દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયારાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર
હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…
View More રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરારલોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇ
રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા…
View More લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇમાધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોત
ગાંધીગ્રામમાં રહેતાં આઇસ્ક્રીમની એજન્સી ધરાવતાં વૃધ્ધનું જામનગર રોડ પર નંદનવન સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ…
View More માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોતપિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધો
જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં શ્રમિક પરિવારના 16 વર્ષ ના તરુણ ને તેના પિતાએ બાઈક ચલાવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું…
View More પિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધોવાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ
રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…
View More વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડસામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા
મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…
View More સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા