બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન, વકીલોની કતારો લાગી

સનદ બાદ કોર્ટે ગયા ન હોય તેવા ‘કલાકારો’એ પણ મત આપવા પ્રગટ્યા, 99 ઉમેદવારોનું ભાવિ કેદ, તા.9 માર્ચથી ગણતરી ગુજરાત બાર કાઉન્સીલની 23 બેઠકોની ચુંટણીમાં…

View More બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન, વકીલોની કતારો લાગી

વીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથી

સોફ્ટવેરની ગણતરી બન્ને સ્લેબમાં સરખી જ રહે છે: PGVCLની સ્પષ્ટતા હાલમાં સોશિયલ મીડિયામાં પીજીવીસીએલ દ્વારા એક મહિનાના બદલે દર બે મહીને વસુલાતા બીલમાં ગ્રાહકોને થતાં…

View More વીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથી

ફૂડ વિભાગનું ચેકિંગ, 14 પનીરના નમૂના લેવાયા

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓની સાથોસાથ સ્પેશિયલ પનીર ચાલુ ડ્રાઇવ યોજી અમુલ મલાઇ પનીર, દુધ મસ્તી પનીર, ડેલારા મલાઇ પનીર સહિતના પનીરના…

View More ફૂડ વિભાગનું ચેકિંગ, 14 પનીરના નમૂના લેવાયા

મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો

તા.11ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના, મનપાએ વોર્ડ વાઇઝ યાદી તૈયાર કરી મહાનગરપાલિકાની રાજકીય બોર્ડીની મુદ્દત તા.11ના પૂર્ણ થનાર હોય તંત્ર દ્વારા વસ્તી ગણતરી…

View More મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો

સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ

અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી…

View More સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ

મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું

શાપર-વેરાવળમાં રહેતા પરિણીતા મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોય જેથી તેમને તેમના પતિએ સમજાવી અને મોબાઇલમાં વાત નહીં કરવા ઠપકો આપતા તેણીએ એસિડ પી…

View More મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું

પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં

તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25…

View More પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં

લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત

મુળ કાલાવડના વતની અને હાલ પરિવાર સાથે મેટોડામાં રહેતાં 33 વર્ષના યુવાનનું રાજકોટમાં મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં મોડી રાતે ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં…

View More લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત

14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો

રૂૂખડીયાપરા વિસ્તારમાંથી ત્રણ માસ પૂર્વે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળ ખાતેથી શોધી લેવાઈ હતી. પ્ર.નગર પોલિસે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સની ધરપકડ કરી…

View More 14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર શખ્સ બંગાળથી પકડાયો, દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો કરાયો

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ

રાજકોટ અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર તરફ જતા રસ્તા પાસે જાહેરમાં રૂૂ.4.10 લાખના ગાંજા સાથે જંગલેશ્વરના ફ્રુટના વેપારી શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના નાર્કોટીક્સ…

View More ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી 4.10 લાખના ગાંજા સાથે ફ્રુટના વેપારીની ધરપકડ