ભોમેશ્વરવાડી શેરી નં.4માં રહેતા 15 વર્ષના કિશોરએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અવાજ આવતા પિતા…
View More ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતા 15 વર્ષના તરુણે ડિપ્રેશનમાં ગળેફાંસો ખાધોrajkot
બેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયા
શહેરના બેડીનાકા ટાવર પાસે આવેલા મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેફીલ માણતા 7 બંગાળી શખ્સોને ઝડપી લઈ મહેફીલમાંથી દારૂની ત્રણ…
View More બેડીનાકા ટાવર પાસે મકાનમાં દારૂની મહેફીલ માણતા 7 બંગાળી શખ્સો ઝડપાયાગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી અને એક વર્ષ પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી…
View More ગંજીવાડામાં એક વર્ષ પહેલા જ પરણેલી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાય
ચાર્જ સંભાળતા પૂર્વ પાંચ જિલ્લાના પોલીસ વડા સાથે બેઠક યોજી, બપોર બાદ સીધા ગોંડલ જશે રાજકોટ રેન્જ આઈજી સહિત 37 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ રાજકોટના…
View More રાજકોટ રેન્જના 47મા આઈ.જી. તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્ત રાયરાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીક
2011 બેચના આઈપીએસ ચૈતન્ય માંડલીક રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની જગ્યાએ ફરજ બજાવી ચૂકયા છે ગુજરાત પોલીસના 47 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજકોટના…
View More રાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા ચૈતન્ય માંડલીકબીજાના કપડાં પહેરવા લાવતા પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ફીનાઇલ પીધું
યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતી પરિણીતા બીજાના કપડાં પહેરવા માટે લાવતા તેમના પતિએ ઠપકો આપી કહ્યું કે બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના જેથી પરિણીતાને…
View More બીજાના કપડાં પહેરવા લાવતા પતિએ ઠપકો આપ્યો, પત્નીએ ફીનાઇલ પીધુંવાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોત
વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોતશહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા
અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને…
View More શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆત
એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન…
View More 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆતમહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે
ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…
View More મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે