રાજકોટમાંથી પ્રથમ વખત 2.42 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાતા ચકચાર, આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલવાની શક્યતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજો ઝડપી પડ્યો છે. જે.કે.ચોક પુષ્કરધામ…
View More હાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયોrajkot
પડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળ
ત્રણ દિવસનો રજા રિપોર્ટ ગણવા આંગણવાડી કર્મચારી સંગઠનની માગણી આંગણવાડી વર્કર અને હેલ્પરોની લાંબા સમયની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી તા.20 સુધી કામગીરીથી અળગા…
View More પડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળસ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજન
ચૈત્રી નવરાત્રિ દરમિયાન જપ, તપ સહિતના કાર્યક્રમો યોજાશે: વિવિધ વિસ્તારોમાં હિંડોળા ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9, તારીખ…
View More સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજનઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત
ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતાઓ યજમાન: ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રામપાર્કનો યુવાન…
View More ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્તરામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી
ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને…
View More રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકીહોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયત
શહેરના રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવી નામના યુવાનની હત્યા બાદ સર્જાયેલા હંગામાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણ કરવા…
View More હોસ્પિટલ ચોકમાં પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ડી.ડી.સોલંકીની સીપી કચેરીથી અટકાયતસૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક
ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો ભાવનગર, રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોકવિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
વિમલનગર ગાર્ડન સામેના બંધ મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.પરીવાર દ્વારકા ફરવા ગયો અને તસ્કરો રૂૂ.4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે.આ ચોરીનો બનાવ રાજકોટ…
View More વિમલનગરમાં થયેલી 4.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયોબેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલો
રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા યુવાન અને તેની પત્ની પર જમીનના ભાગ બાબતે પિતા,ભાઇ-ભાભી અને ભત્રીજા- ભત્રીજીએ મળી ધોકા વડે હુમલો કર્યો હતો. વાડી મૂકીને…
View More બેડલા ગામે જમીનના ભાગ મામલે દંપતી પર સસરા, દિયર અને દેરાણીનો હુમલોતથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
આપણું આ રંગીલુ રાજકોટ તથા આપણે સહુ રંગીલા રાજકોટ વાસીઓ ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટનાં આંગણે આંતરરાષ્ટ્રીય યુવા ભાગ્વતાચાર્ય જીગ્નેશ દાદા (રાધે રાધે) કથા…
View More તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે 26મીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ