રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે શનિવારે મળનારું જનરલ બોર્ડ ભારે તોફાની અને ગરમાગરમ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આવાસ ફાળવણી…
View More મટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશેrajkot
વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોરાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…
View More રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોપ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધું
પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધુંડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયો
માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં હાલ નવનિર્મિત ડોગ સેન્ટરની સાઈટ પર કામ કરતા શ્રમિક યુવકને મોડી રાત્રે સુતી વેળાએ અચાનક જ છાતીમાં…
View More ડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયોરાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ…
View More રાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીરાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલ
શુક્રવારે 18 સપ્ટેમ્બરે સવારે શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં. રાજકોટ મહાનગરપાલિકાના વરસાદ માપન અનુસાર સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો. 11થી 12 વાગ્યા વચ્ચે ત્રણેય…
View More રાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલહોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડ
રાજ્યમાં હોસ્ટેલ અને છાત્રાલયની મેસો પર ચાલેલી વ્યાપક તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે પણ સ્થાનિક સ્તરે સર્વેલન્સ ચેકિંગ શરૂૂ કર્યું છે. તા.…
View More હોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડસિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરી
શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સીઓ પાછળ વાર્ષિક કરોડો રૂૂપિયાનો ધુમાડો…
View More સિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરીરાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ
રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ