તારો વીડિયો મારી પાસે છે, સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી : હિંદુ સંગઠનોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી શહેરના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી એક…
View More હું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુrajkot
રાજકોટ શહેર-જિલ્લાના 61 PI સહિત રાજ્યના 772 PIની બદલી
એક વર્ષ પૂર્વે PSI માંથી PIનું પ્રમોશન મેળવનાર 254ને બદલી સાથે પોસ્ટિંગ, ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવનાર 518 PI પણ બદલાયા …
View More રાજકોટ શહેર-જિલ્લાના 61 PI સહિત રાજ્યના 772 PIની બદલીરેલનગરમાં બેંક સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છ લાખની ઠગાઇ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી ફેડ બેંક ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ સાથે ₹6,00,000ની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બેંકના સિનિયર એરિયા મેનેજર હિરેનભાઈ મહેશભાઈ…
View More રેલનગરમાં બેંક સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છ લાખની ઠગાઇગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયા
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા…
View More ગુજરાતમાં સુરક્ષાના અભાવે એક લાખ લોકો પાસે હથિયાર: ગોપાલ ઇટાલિયાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આગામી તારીખ 29-03-2026 ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ…
View More કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ રવિવારે હિરાસર એરપોર્ટની ઉડતી મુલાકાતેરાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયાર
રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રેસકોર્સને બાદ કરતાં એક પણ ફરવાલાયક સ્થળ નથી તેવી જ રીતે વેસ્ટ ઝોનમાં પણ ફરવા લાયક સ્થળ બનાવવા અટલ સરોવર…
View More રાજકોટમાં થશે ગીરનો અનુભવ, લાયન સફારી પાર્ક તૈયારમોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યો
આરોપીએ ધમકી આપી, પાયલને ઘરે પહોંચાડી દેજો નહીં તો મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું, રાજકોટ આજીડેમ પોલીસમાં આઠ શખ્સે સામે ફરિયાદ નોંધાઇ રાજકોટ શહેરના…
View More મોટા ભાઇએ પ્રેમલગ્ન કરતા નાના ભાઇનું કારમાં અપહરણ, યુવતીના પરિવારે કારમાં એક કલાક સુધી માર માર્યોપરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશકોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું
હાલ જ્યારે ઇઝરાઇલ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધના માહોલમાં વૈશ્વિક પેટ્રોલ-ડીઝલ ગેસ નીચે મહામારી ચાલી રહી છે તેને લઈ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ દેશના વડાપ્રધાન દ્વારા…
View More કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ, થાળી વગાડી પેટ્રોલને બોલાવ્યું