સિટી-BRTS બસ અને બાંધકામ સાઇટ પર ORS વિતરણ શરૂ કરાયુ

સતત આકરા હીટવેવ વચ્ચે RMC“ની આરોગ્ય શાખાને કરાઇ વધુ સતર્ક: જે-તે આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા મોટા બાંધકામના સ્થળે રૂબરૂ જઇને ઓ.આર.એસ.ના પાઉચનું કરાયું વિતરણ રાજકોટમાં…

View More સિટી-BRTS બસ અને બાંધકામ સાઇટ પર ORS વિતરણ શરૂ કરાયુ

કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરાર

શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયાવાડીમાં રહેતાં વૃધ્ધ સાયકલ લઈ નિયત ક્રમ મુજબ કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે અંડરબ્રીજમાં…

View More કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરાર

મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ

    રાજકોટ મનપાના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને તો છેલ્લા દોઢ મહિનાથી જાણે જલસો જ જલસો છે! કોર્પોરેશનની ચૂ઼ંટણી હોય ત્યારે મનપાના સ્ટાફને ફરજ સોંપવામા આવતી નથી.…

View More મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયો

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર રીઢા તસ્કરને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ રૂૂ.5.55 લાખના દાગીના કબજે કર્યા છે. શહેરના કુભારવાડામાં રહેતા પ્રજાપતિ પરિવારના…

View More રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયો

રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યો

કોઠારિયા સોલવન્ટમાં રસ્તામાંથી રેતી-કાકરી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી ઢીકા…

View More રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યો

સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત

ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં…

View More સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત

નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ

શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…

View More નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ

બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!

રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…

View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યું

રાજકોટ, પોરબંદર, ભાવનગર અને બનાસકાંઠામાં આગામી 7 દિવસ સુધી તીવ્ર હીટવેવનું મોજું ફરી વળે તેવી આગાહી : મે માસના પ્રથમ 10 દિવસનું રાજકોટનું સરેરાશ તાપમાન…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી કહેર, રાજકોટ 44.3 ડિગ્રી સાથે ધગધગ્યું

પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…

View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું