વિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડ

રાજકોટમાં સહકારી, ઔદ્યોગિક, શિક્ષણ, કલા અને સામાજિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરનાર આ શ્રેષ્ઠીઓને ’ગાંધી એવોર્ડ’ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરાયા હતા.જનરલ બોર્ડની…

View More વિવિધ ક્ષેત્રના 7 શ્રેષ્ઠીઓને મનપાએ આપ્યો ગાંધી એવોર્ડ

ચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!

  ધાર્મિક આસ્થા, પ્રવાસન અને સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ મથકના દફતરી…

View More ચોટીલામાં દારૂની હોમ ડિલીવરી, ઓનલાઇન વરલી મટકા, હોટલોમાં ગોરખધંધા!

માજોકઠા આહિર સમાજની ‘ધર્મ પરિવર્તન કૂચ’ની ચીમકી

સરકારી રેકોર્ડમાં જાતિ વિસંગતતાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રથી વંચિત રહેલા મજોકઠા આહીર સમાજે હવે પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે લડત તેજ…

View More માજોકઠા આહિર સમાજની ‘ધર્મ પરિવર્તન કૂચ’ની ચીમકી

આનંદો, RMCએ વ્યાજમાફીની મુદત 31 ડિસે. સુધી લંબાવી

રાજકોટમાં મનપાને વેરો ચુકવતા કરવતા કરદાતાઓ ઉપરથી દેવાનો બોજ દૂર કરવા માટે વ્યાજમાફીની યોજના અમલમાં મુકી છે. મિલકતવેરામાં મહતમ રૂૂ.5000, પાણીવેરામાં મહતમ રૂૂ.5000 મળીને કુલ…

View More આનંદો, RMCએ વ્યાજમાફીની મુદત 31 ડિસે. સુધી લંબાવી

જામકંડોરણામાં નશામાં ડમ્મર દારડિયાએ પત્નીને ઢોર માર મારી એસીડ પાઇ દીધું

જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામની ગાયત્રી સોસાયટી વિસ્તારમાં પતિ દ્વારા પોતાની જ પત્ની પર જાનલેવા હુમલો કરી, બળજબરીપૂર્વક એસિડ પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યાનો એક હૃદય કંપાવનારો…

View More જામકંડોરણામાં નશામાં ડમ્મર દારડિયાએ પત્નીને ઢોર માર મારી એસીડ પાઇ દીધું

રાજકોટ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટો પર ઇન્કમટેક્સનું મેગા સર્ચ

આવકવેરા વિભાગે રેસ્ટોરન્ટ્સ દ્વારા કથિત સેલ્સ સપ્રેશન અને ટેક્સ ચોરીની રાષ્ટ્રવ્યાપી તપાસ શરૂૂ કરી છે, જેનો અંદાજ રૂૂ. 70,000 કરોડનો છે. ગુરુવારે રાજકોટ, અમદાવાદ અને…

View More રાજકોટ સહિતના શહેરોમાં રેસ્ટોરન્ટો પર ઇન્કમટેક્સનું મેગા સર્ચ

રાજકોટમાં ઓકટોબરમાં ગરમીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40.60 સે.

અલનીનો અસરથી વિખાયેલા ચોમાસા બાદ શિયાળો આવવાની બદલે રાજકોટમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. ગઇકાલે શહેરમાં 2002 બાદ ઓકટોબર મહિનાનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયુ છે.…

View More રાજકોટમાં ઓકટોબરમાં ગરમીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40.60 સે.

સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હડતાળ

કંડમ ગાડીઓ અને પગાર કાપના મુદ્દે,સિવિલ હોસ્પિટલમાં ડ્રાઇવર રૂૂમ ખાલી: 8 ડ્રાઇવરો ફરજ છોડી ઘરે ચાલ્યા જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ: દર્દીઓના સગા હેરાન-પરેશાન,બિસ્માર એમ્બ્યુલન્સ અને…

View More સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હડતાળ

લંકેશને અપમાનિત કરી નોકરીમાંથી કાઢી મુકતા લૂંટનો પ્લાન ઘડાયો

શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસનો ભેદ ઉકેલવામાં રાજકોટ…

View More લંકેશને અપમાનિત કરી નોકરીમાંથી કાઢી મુકતા લૂંટનો પ્લાન ઘડાયો

પડધરી પાસે 72 હજારની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ જવાના રસ્તે તાજેતરમાં બનેલી રૂૂ. 72,300ની સનસનાટીભરી લૂંટની ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી એ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વક અને…

View More પડધરી પાસે 72 હજારની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો