કોઠારીયા ગામમાં ગામમા સનાતન પાર્ક ન. 3મા રહતા અને કારખાનામા નોકરો કરતા 28 વર્ષના યુવાન ઝેરી દવા પી આપઘાત કરી લેતી પરવારમાં કલ્પત સજાયા છે.…
View More કોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતrajkot
દેરાસરમાં 43 લાખની ચોરીમાં ઓફિસબોય સહિત 3 ઝડપાયા
વૈભવી જીવન અને મોજ શોખ માટે ચોરીને અંજામ આપ્યો, રૂા.33.88 લાખનો મુદ્દામાલ કબજે શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરમાં સ્થિત એક જૈન દેરાસરમાં તાજેતરમાં થયેલી…
View More દેરાસરમાં 43 લાખની ચોરીમાં ઓફિસબોય સહિત 3 ઝડપાયારેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યા
અસહ્ય ગરમીમાં વાહનચાલકો સંયમ ગુમાવવા લાગ્યા, મવડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ, સેટેલાઇટ ચોકમાં સામાન્ય અકસ્માતમાં મહિલાની બઘડાટી રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કડક કામગીરી…
View More રેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યાવીંછિયા અને સુલતાનપુરમાં 293 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, બે ફરાર
જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, રૂા.6.70 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર પોલીસે ધોંસ બોલાવી ત્રણ સ્થળોએ દરોડા…
View More વીંછિયા અને સુલતાનપુરમાં 293 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, બે ફરારરાજકોટમાં જાંબુ તોડવા ઝાડ ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોત
રાજકોટ અને કોડીનારના કંટાળા ગામે ઝાડ ઉપરથી પટકાતા યુવાન અને આધેડના મોત થયા હતાં. રાજકોટના કાલાવડ રોડ પર જાંબુના ઝાડ ઉપર જાંબુ તોડવા ચડેલો નેપાળી…
View More રાજકોટમાં જાંબુ તોડવા ઝાડ ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોતવેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાત
ભાગીદારે બે કરોડની ઉઘરાણી માટે દબાણ કરતાં બે દિવસ પહેલા ઘર છોડયું રાજકોટમાં રહેતા ફુવાના ઘરે આવી એપાર્ટમેન્ટના દસમાં માળેથી પડતું મૂકી દીધું સોમનાથ વેરાવળમાં…
View More વેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાતઇમ્પેક્ટ ફીની મુદત સાતમી વખત વધારાઇ
રાજકોટ સહિત રાજ્યભરમાં નબળા પ્રતિસાદ સામે સરકાર લાચાર: રાજકોટમાં 15233 અરજીમાંથી હજુ સુધી માત્ર 5428 જ થઇ છે મંજૂર રાજકોટમાં ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ ગેરકાયદે…
View More ઇમ્પેક્ટ ફીની મુદત સાતમી વખત વધારાઇપુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયા
રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી હરીધવા રોડ સ્થિત પુરુષાર્થ સોસાયટીમાંથી એક બાઈકની ચોરી થવાનો…
View More પુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયારાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલ
ફરી ટેન્કર યુગ, સ્ટેન્ડિંગ કમિટીમાં આખા વર્ષનો રૂા.6.50 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર: પૂર્વ મયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ અપાઇ રાજકોટની એ કમનસીબી કહેવાય એ આજે દેશને આઝાદ…
View More રાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલરાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક…
View More રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો