રાજકોટના દુધસાગર રોડ પર આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતી 25 વર્ષીય નેપાળી પરિણીતા ભગવતીબેન પવનભાઈ પરિહારના આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને તેમના પરિવારમાં ભારે શોકની…
View More પ્રેમી સાથે ભાગીને પરત આવેલી નેપાળી પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાતrajkot
આણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણય
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ (રૂડા) હેઠળ આવતાં વિસ્તારોના વિકાસલક્ષી કામ માટે આજે મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક મળી હતી. જેમાં રિંગ રોડ-2ની…
View More આણંદપર (નવાગામ) અને સોખડાની હદ નક્કી કરવા રૂડાની બોર્ડ બેઠકમાં નિર્ણયકોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્ર
ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ…
View More કોર્પોરેશનના કોરોનાથી લઇ ડિમોલિશન સુધીના ખર્ચા જાહેર કરો: કોંગ્રેસનો ખુલ્લો પત્રકટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્ય
સ્વચ્છ અને તટસ્થ છબી ધરાવતા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીના બદલે સરકાર નિયુક્ત ડીએમસી કેતન જોષી રહેશે તપાસનીસ વડા રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની…
View More કટકીકાંડ : ‘સિટ’ના વડા અચાનક બદલી નખાતા ઘેરું રહસ્યરાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યો
રાજકોટના લોઠડા ગામે ઢાળમાં પાર્ક કરેલી બોલેરો કાર રિવર્સમાં દડતા ઘર પાસે રમી રહેલા 10 માસના માસુમને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું…
View More રાજકોટના લોઠડામાં બોલેરો રિવર્સમાં દડતા 10 માસના માસુમને કચડી નાખ્યોજેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ
જેતપુર તાલુકાના પીઠડીયા નજીક હોટલ ચલાવતા હોટલ સંચાલક સામે રાજકોટની એક એક સગીર વયની તરુણી પર દુષ્કર્મ ગુજારવા બદલ રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં ઝીરો નંબર…
View More જેતપુરના હોટલ સંચાલકનું રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મતેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું
સૌથી વધુ મોરબી રોડ પર-1788 તો સૌથી ઓછા વીંછિયામાં ફક્ત 85 દસ્તાવેજની નોંધણી, કુલ આવક 83.39 કરોડે પહોંચી રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં…
View More તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડુંતેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું
રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં જમીન-મકાન-ફ્લેટ-ખેતીની જમીન ખરીદીમાં મે મહિના કરતા તેજી ધીમી પડી છે.અધિકારી સૂત્રોના કહેવા મુજબ જૂન -2026 માં કુલ 14041…
View More તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડુંરાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સ
પ્રમાણિક કરદાતાના ખભે મનપાએ તિજોરીમાં 245.45 કરોડ ભર્યા, રીઢા બાકીદારોને હજુ પણ થાબડભાણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂૂ કરવામા આવેલી વેરા વળતર યોજના ગઇ…
View More રાજકોટના 6.15 લાખ મિલકતધારકોમાંથી માત્ર 50 ટકા જ આસામીએ ભર્યો એડવાન્સ ટેક્સરાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!
રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ જતા રસ્તે ટ્રાફિક ટોઈંગ ગાડીના માણસોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક કાર…
View More રાજકોટમાં ટ્રાફિક ટોઈંગ સ્ટાફની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ફટકાર્યો!