વધુ નફો કમાવાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે.…
View More નોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયોrajkot
રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલન
રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આવતીકાલે એક અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત…
View More રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલનચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ…
View More ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન
સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…
View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકનચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે
રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…
View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવેરાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇ
જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી…
View More રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇપાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદ
ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર…
View More પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદજિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા
રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ…
View More જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધાશાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી…
View More શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસશહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક…
View More શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી