ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા તા. 14/12/2024 ના રોજ રાજકોટ જીલ્લા મથકે…
View More રાજકોટ જિલ્લા-તાલુકા મથકની તમામ કોર્ટમાં 14મી ડિસેમ્બરે યોજાશે મેગા લોકઅદાલતrajkot
રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવાર
રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડીકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત…
View More રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવારશોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યા
સદ્ભાવના વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે આશરે 100 થી વધુ વીડીયો બનાવીને વડીલોની સેવામાં કાર્યરત એવા બાળક શોર્ય કાંકરેચા દર રવીવારે ગરીબ બાળકોને માનવ ધર્મ આશ્રમ દ્વારા…
View More શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યાપ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુ
ભજન, ભોજનના અનોખા સંગમમાં 50 હજારથી વધુ શ્રાવકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી: સંતો-મહંતો વિશેષ ઉપસ્થિતિ માનસ સદ્ભાવના…
View More પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુરાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ પાંચ લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજયા હોવાનુ…
View More રાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યાસ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશે
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના સૂચનથી તંત્ર દ્વારા જાહેરાત: ગ્રાહકોને માર્ગદર્શન અપાશે રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ…
View More સ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશેઅભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુ
શહેરીજનોનોે વિરોધ થયા બાદ પદાધિકારીઓએ ક્યારેય આ પ્રોજેક્ટ નહીં બનાવવાની જાહેરાત કરી અને અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યું રમત-ગમતને પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ આયોજનો…
View More અભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુરાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક…
View More રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડીરાજકોટમાં વધુ 4 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
બહેનના ઘરે આંટો મારવા ગયેલો યુવાન, પ્રૌઢ અને બે વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં…
View More રાજકોટમાં વધુ 4 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યાજેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલો
જેતપુરમાં રહેતા એક વેપારી ઉપર તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિધર્મી…
View More જેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલો