સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2

સવારથી પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટુકડીઓ ઉતરી પડી બાકીદારોના વીજ જોડાણો ઉપર કાતર, ગુનેગારો પણ ઝપટે ચડયા સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલભર્યા વગર વિજળી વાપરતા ગ્રાહકો…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLનું ઓપરેશન ‘ડિસ કનેકશન’ પાર્ટ-2

PGVCL દ્વારા મંગળવારથી ‘મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ

પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં રૂા.50 હજારથી વધુ વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કાપવાનો એક રાઉન્ડ પુરો થયા બાદ હવે આગામી તા.17ને મંગળવારથી મેગા ડીસ-કનેકશન ડ્રાઇવનો…

View More PGVCL દ્વારા મંગળવારથી ‘મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ

વીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથી

સોફ્ટવેરની ગણતરી બન્ને સ્લેબમાં સરખી જ રહે છે: PGVCLની સ્પષ્ટતા હાલમાં સોશિયલ મીડિયામાં પીજીવીસીએલ દ્વારા એક મહિનાના બદલે દર બે મહીને વસુલાતા બીલમાં ગ્રાહકોને થતાં…

View More વીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથી

કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ

કોટડાસાંગાણીના વાદીપરામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટના રૂૂપિયાની ઉઘરાણી બાબતે કોન્ટ્રકટર સાથે માથાકૂટ થતા બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના ચાર સભ્યોને ઈજા…

View More કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ

સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી

ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર…

View More સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી

PGVCLમાં કર્મચારીઓનું મોટું આંદોલન થવાની તૈયારી

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટરને 23 ફેબ્રુઆરીએ આંદોલનાત્મક નોટિસ પાઠવી છે. સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે…

View More PGVCLમાં કર્મચારીઓનું મોટું આંદોલન થવાની તૈયારી

PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાન

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે પીજીવીસીએલની યાદી જણાવે છે કે યુનિયન દ્વારા તા. 17.01.2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે…

View More PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાન

વીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા લાંબા સમયથી વીજ બીલ ન ભરનાર સામે આગામી તા.25 ફેબ્રુઆરીથી મેગા ડીસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી બાકી વીજ કનેકશન ધારકોએ…

View More વીજબિલ ભરવામાં અખાડા કરતા ગ્રાહકોના જોડાણો કપાશે

જામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશે

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 25 ફેબ્રુઆરીએ ડિશ-કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી છે. અને આ દિવસે માત્ર ડિશ કનેક્શનની…

View More જામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશે

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા કડક વસૂલાત : 462 વીજ જોડાણ કાપી નાખ્યા

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં બાકી રહેતા નાણાની વસુલાત માટેની કડક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂૂપે 462 વીજ જોડાણ કટ…

View More જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા કડક વસૂલાત : 462 વીજ જોડાણ કાપી નાખ્યા