ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદા-જુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી…
View More પ્લાન્ટેશન-એન્ટ્રી-એક્ઝિટ સર્કલ ડેકોરેશન સહિતની મનપા દ્વારા બ્યુટીફિકેશનની કામગીરી પુરજોશમાંrajkot
બીએપીએસ મંદિરના 26મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણી
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને 26 વર્ષ પૂર્વે ઈ.સ.1998માં પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. આ મંદિરના 26મા પાટોત્સવે…
View More બીએપીએસ મંદિરના 26મા પાટોત્સવ દિનની ભવ્ય ઉજવણીરાજકોટની પરિણીતા પર જેઠનું અવારનવાર દુષ્કર્મ
રસોડામાં રસોઇ બનાવતી ત્યારે જેઠ અડપલા કરતો, અન્ય સ્થળે રહેવા ગયા તો એકલતાનો લાભ લઇ બળજબરીથી શરીર સંબંધ બાંધતો રાજકોટમાં રહેતી એક પરિણીતાએ તેમના જેઠ…
View More રાજકોટની પરિણીતા પર જેઠનું અવારનવાર દુષ્કર્મમનપા કમિશનરના બંગલા પાસેથી નીકળેલા વૃદ્ધાના ગળામાંથી 70 હજારના ચેનની ચીલઝડપ
શહેરમાં વધુ એક ચિલઝડપનો બનાવ બન્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે કોલનચીબેન રામાસ્વામી (ધોબી)(ઉ.વ.59 ધંધો-ઘરકામ રહે- વિદ્યાનગર શેરી નં-1 હનુમાન મંદિરની સામે મહેન્દ્રભાઈ રાજપુતના મકાનમાં…
View More મનપા કમિશનરના બંગલા પાસેથી નીકળેલા વૃદ્ધાના ગળામાંથી 70 હજારના ચેનની ચીલઝડપઅમેરિકા ગયેલા તબીબના ઘરે કળા કરી ગઠિયા રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા
શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલના તબીબ અમેરિકા ગયાને અજાણ્યા બે શખ્સો અવધ રોડ પર આવેલા તબીબના ઘરે જઇ કળા કરી રૂા. 6.60…
View More અમેરિકા ગયેલા તબીબના ઘરે કળા કરી ગઠિયા રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા‘સલમાન ખાન’ની ફિલ્મમાં કામ અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 8 લાખ ખંખેર્યા
મુંબઇની ટોળકીએ રાજકોટની હોટેલમાં ઓડિશન રાખી શિક્ષિકા કમ કોરિયોગ્રાફરને શીશામાં ઉતાર્યા મુંબઇ બોલાવી કેમ્પસ કી દુનિયા નામના શોમાં શિક્ષિકાને થોડો ઘણો રોલ આપ્યો ! છેતરપિંડી…
View More ‘સલમાન ખાન’ની ફિલ્મમાં કામ અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 8 લાખ ખંખેર્યાGST કૌભાંડમાં ધારાસભ્યના ભત્રીજા સહિતના શખ્સોને પકડવા બીજા દિવસે દરોડા
ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની અલગ-અલગ 12 ટીમોની રાજ્યભરમાં તપાસ ,સૂત્રધાર મહેશ લાંગાનો જેલમાંથી કબજો લેવાશે, પકડાયેલા પાંચ શખ્સોના રિમાન્ડ મંગાયા ભગવતીપરા…
View More GST કૌભાંડમાં ધારાસભ્યના ભત્રીજા સહિતના શખ્સોને પકડવા બીજા દિવસે દરોડાગોપાલનગરમાં રાજ ક્રેડિટ મંડળીના મંત્રી પર પિતા-પુત્રનો હુમલો
શેરીમાં મહિલાઓ નીકળતી હોય ને મશ્કરી કરતા હોય પોતાની શેરીમાં બેસવાનું કહ્યું હતુ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગર શેરી નં.10 વિમલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402માં રહેતા…
View More ગોપાલનગરમાં રાજ ક્રેડિટ મંડળીના મંત્રી પર પિતા-પુત્રનો હુમલોગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકી
શહેરના ભાગોળે આવેલા ગઢકા ગામે વોકળામાંથી રેતી ભરવા મામલે પાડોશી બંધુએ ખેડુતને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો…
View More ગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકીમારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યું
રાજકોટ શહરેમાં મવડી વિસ્તારમાં આવેલી મારૂતીનંદન સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવકના મકાનના આંગણે જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી આગ લગાવતા મકાનમાં નુકશાન…
View More મારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યું