બાપા સીતારામ ચોક નજીક 5000 ચો.મી. સરકારી જમીન પરના 5 ગેરેજ-દુકાન સહિત 10 ઓરડીનું પોલીસનો બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન સરકારી જમીન પર થયેલા ધાર્મિક સહીતના દબાણો…
View More રૈયામાં રૂા.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇrajkot
200 કરોડની પઠાણી ઉઘરાણી, વધુ 24 મિલક્ત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા 10 આસામીઓને જપ્તીની નોટિસ આપી 3 નળ જોડાણ કાપ્યા મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલક્ત વેરાની 200 કરોડની રિકવરી માટે સીલીંગ અને…
View More 200 કરોડની પઠાણી ઉઘરાણી, વધુ 24 મિલક્ત સીલજંત્રી દરમાં કમ્મરતોડ વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર બરબાદ થઇ જશે
વાંધા-સૂચનની સમય મર્યાદા વધારી ઓફલાઇન પણ લેવા રિયલ એસ્ટેટ એજન્ટસ એસો.ની રજૂઆત રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા મુસદ્દારૂૂપ જંત્રી 2024 ની વાંધા-સૂચનની ઓનલાઈન…
View More જંત્રી દરમાં કમ્મરતોડ વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર બરબાદ થઇ જશેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી રાષ્ટ્રીયકક્ષાના ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત 53માં વાર્ષિક ખેલકુદ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ 70 થી વધુ કોલેજના 1800થી વધારે ખેલાડીઓ ભાગ લેશે.…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી રાષ્ટ્રીયકક્ષાના ખેલકૂદ મહોત્સવનો પ્રારંભમનપાના 18 કોમ્યુનિટી હોલ છ મહિનાથી ધૂળ ખાય છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
લગ્નગાળો માથે હોય ત્વરિત હોલ ખોલી લોકોને પ્રસંગે માટે સોંપી, લૂંટાતા લોકોની પરસેવાની કમાણી બચાવવાં કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઇ અનડકટની માંગ રાજકોટ શહેરનો દિવસે ને દિવસે…
View More મનપાના 18 કોમ્યુનિટી હોલ છ મહિનાથી ધૂળ ખાય છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથીહત્યાનો ભોગ બનનાર હાર્મિશ ગજેરાના પરિવારને ન્યાય આપો
શાંત મનાતા રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસનો ખોફ રહ્યો ન હોય તેમ ગુનેગારો બેફામ બનતા જાય છે નજીવી બાબતમાં હત્યા, મારામારી જેવી ઘટના રોજિંદી…
View More હત્યાનો ભોગ બનનાર હાર્મિશ ગજેરાના પરિવારને ન્યાય આપોપ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશનના કાયદાનો સંચાલકો દ્વારા મૌન રેલી કાઢી વિરોધ
પ્રી-સ્કુલના રજીસ્ટ્રેશન માટે સરકારના નવા આકરા નિયમોનો વિરોધ તથા સુધારાના ભાગરૂપે સરકાર પાસેથી હકારાત્મક પ્રતિસાદ નહી મળતા સંચાલકો દ્વારા જિલ્લા કક્ષાએ ગાંધી ચિંધ્યા રાહે મૌન…
View More પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશનના કાયદાનો સંચાલકો દ્વારા મૌન રેલી કાઢી વિરોધરાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં 6 તથા 7ના રવિ કૃષિ મહોત્સવ
ખેડૂતોને ઘરઆંગણે રવીપાકો અંગે માર્ગદર્શન તથા યોજનાકીય સહાયની માહિતી અપાશે રાજકોટ જિલ્લાના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની…
View More રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં 6 તથા 7ના રવિ કૃષિ મહોત્સવસિવિલ હોસ્પિટલમાં અજાણ્યા પ્રૌઢનુ મોત : વાલીવારસની શોધખોળ
રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવેલા ઇન્જેકશન રૂમ નજીક એક પ0 વર્ષનો પુરૂષ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવારમાં ખસેડાયો હતો ત્યા તેમને…
View More સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા પ્રૌઢનુ મોત : વાલીવારસની શોધખોળસગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
બિહારી શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુંનામાં ધરપકડ થઇ’તી રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ…
View More સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ