સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા પ્રૌઢનુ મોત : વાલીવારસની શોધખોળ

રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવેલા ઇન્જેકશન રૂમ નજીક એક પ0 વર્ષનો પુરૂષ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવારમાં ખસેડાયો હતો ત્યા તેમને…

રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગમાં આવેલા ઇન્જેકશન રૂમ નજીક એક પ0 વર્ષનો પુરૂષ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવારમાં ખસેડાયો હતો ત્યા તેમને ફરજ પરના ડો. ધ્રુવ કોટેચાએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે પ્ર.નગરના પીએસઆઇ જે. એમ. પરમાર અને સ્ટાફે મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. તેમજ ઉપોરકત તસ્વીરમાં દેખાતા પ્રૌઢ વિશે કોઇને માહિતી મળે તો પ્ર.નગર પોલીસ મથકના નંબર 63596 27404 માં સંપર્ક કરવા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *