આર્મ્સ એકટના ગુનામાં ફરાર આરોપી હથિયાર સાથે ઝડપાતા ફરિયાદ નોંધાઇ’તીશહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા અમૂલ સર્કલ પાસેથી આર્મ્સ એકટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે પિસ્તોલ…
View More પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપાયેલો શખ્સ નિર્દોષ મુકતrajkot
મુંબઇના દંપતીને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુ
ફાયર સેફ્ટીના સાધનોની ચૂકવણી માટે કારખાનેદારને આપેલો ચેક પરત ફરત ગુનો નોંધાયો’તો રાજકોટ તાલુકાના લોઠડા ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં મહાદેવ કાસ્ટિંગ નામના કારખાનેદાર પાસેથી…
View More મુંબઇના દંપતીને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુભાજપના આંતરિક જૂથવાદનો વાઇરસ વકીલોને વળગ્યો
બાર એસો.ની ચૂંટણીમાં ભાજપના જ ત્રણ જૂથોએ ખાંડા ખખડાવ્યા ચૂંટણીના કાવાદાવાના માહિર જૂના જોગીઓએ પદડા પાછળથી ખેલ માંડયો કોનો પ્રચાર કરવો અને કોનો ન કરવો?…
View More ભાજપના આંતરિક જૂથવાદનો વાઇરસ વકીલોને વળગ્યોઉમિયાધામ જશવંતપુર મંદિરનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટમાં વસતા 40 હજારથી વધુ કડવા પાટીદાર પરિવારને મા ઉમિયાની અસીમ કૃપા અને આશીર્વાદથી સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશક્ત અને સંગઠીત સમાજના નિર્માણ દ્વારા…
View More ઉમિયાધામ જશવંતપુર મંદિરનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્તપ્રેમિકાએ વાપરેલા નાણાંની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ફિનાઇલ પીધું
પ્રેમીકાએ ખર્ચ કરેલા નાણાની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ડરી જઇ ફીનાલિ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રામનાથપરાના પરિણીત યુવાનને સારવાર માટે સિવિલ…
View More પ્રેમિકાએ વાપરેલા નાણાંની ઉઘરાણી કરી ઘરે આવવાની ધમકી આપતા પ્રેમીએ ફિનાઇલ પીધુંકોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ નજીકથી પોલીસે બાતમીના આધારે રૂા.53 હજારનો દારૂ ભરેલી કાર સાથે ગોંડલના શખ્સને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી…
View More કોઠારિયા સોલવન્ટ નજીકથી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોબંગાળી યુવાનને છરીનો ઘા ઝીંકનાર રિક્ષાચાલકનું સરઘસ કાઢતી પોલીસ
ખત્રીવાડમાં રોડ પર સ્કુટી અને ઓટોરિક્ષા સામસામે આવી જતા બોલાચાલી બાદ રીક્ષા ચાલકે બંગાળી સ્કુટર ચાલક કારીગરને છરીના ઘા ઝીંકી રીક્ષા મૂકી નાસી ગયો હતો.પોલીસે…
View More બંગાળી યુવાનને છરીનો ઘા ઝીંકનાર રિક્ષાચાલકનું સરઘસ કાઢતી પોલીસપોલીસ પરના હુમલા સહિત ડઝન ગુના આચરનાર પ્રતિકનું સરઘસ કાઢવામાં પોલીસે લાજ કાઢી
તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવુ જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસે નકકી કર્યુ છે કે રાજયમાં સામાન્ય નાગરીકોને જો કોઇ અસામાજીક તત્વો કે ટપોરીઓ હેરાન…
View More પોલીસ પરના હુમલા સહિત ડઝન ગુના આચરનાર પ્રતિકનું સરઘસ કાઢવામાં પોલીસે લાજ કાઢીનામચીન ‘ભુરા’ના ત્રાસથી યુવકે CP ઓફિસમાં ફિનાઇલ પીધી
સાથે બેસવા જેવી બાબતમાં મિત્રને ધમકાવતા મધરાત્રે બે વાગ્યે પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ ભરત સોસા ઉર્ફે ભુરાએ તડીપારનો સમય પૂરો થતાં જ ફરી લખણ…
View More નામચીન ‘ભુરા’ના ત્રાસથી યુવકે CP ઓફિસમાં ફિનાઇલ પીધીવેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ
રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)નું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના અને…
View More વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ