બિલ્ડરોએ બાંધકામ સાઇટો બંધ રાખી કલેકટરને આપેલું આવેદનપત્ર, હજારો કોન્ટ્રાકટરો-કડિયા કારીગરો પણ જોડાયા સૂચિત જંત્રી દરો નકકી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવાયો ?…
View More જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલીrajkot
30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડો
અગ્નિકાંડ પછી 10થી 12 પરિપત્રો બહાર પાડ્યા તે રદ કરવા છઇઅની મુખ્યમંત્રી સમક્ષ પોકાર નોટિંગ માટે ગયેલી ફાઈલ કોઈ અધિકારી દબાવી રાખે નહીં તે માટે…
View More 30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડોપુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં…
View More પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાનવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનોછાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને…
View More છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જશાપરમાં પેટ્રોલ પંપના માલિકને છરી બતાવી લૂંટ ચલાવનાર રાજકોટની ટોળકી પકડાઈ
ગોંડલ રોડ પર આવેલા ઓમ પેટ્રોલીયમના ભાગીદાર હર્ષદભાઈ હરિભાઈ કાલરીયા (ઉ.વ.પ6, રહે. એકલાન્ટીસ એપાર્ટમેન્ટ, કાંગશીયાળી)ને ગઈકાલે શાપરમાં છરી બતાવી, એકટીવા અને રૃા. એક લાખની લૂંટ…
View More શાપરમાં પેટ્રોલ પંપના માલિકને છરી બતાવી લૂંટ ચલાવનાર રાજકોટની ટોળકી પકડાઈવડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયો
રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ચાર માસ પૂર્વે આંતક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા…
View More વડ-વાજડીના મહંત યોગી ધરમનાથના આશ્રમમાંથી કબજે કરેલ ગાંજા અંગે ચાર માસ બાદ ગુનો નોંધાયોપોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકો
એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રને દોરા-ધાગાની લાલચમાં લપેટી કાતિલ ઝેર આપી દીધું ગુજરાતમાં કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ખુલાસો, માતા-કાકા-દાદીને પણ ન…
View More પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકોયોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોત
શીયાળાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. ત્યારે રાજયભરમાં ઠંડીની સાથોસાથ હૃદય રોગના હુમલા પણ વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ બે લોકોના હાર્ટ…
View More યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોતતંત્ર જાગ્યું: મનપાના 250થી વધુ ડ્રાઈવરના ફિટનેસ, મેડિકલ ટેસ્ટ કરાવાશે
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રજાલક્ષી સુવિધાઓમાં નિયમોની ચુસ્ત અમલવારી કરવાની હોય છે. કોઈપણ પ્રોજેક્ટ અથવા લોકઉપયોગી સુવિધાઓ માટે નિયમો ઘડવામાં આવે છે. છતાં તંત્ર સંચાલન…
View More તંત્ર જાગ્યું: મનપાના 250થી વધુ ડ્રાઈવરના ફિટનેસ, મેડિકલ ટેસ્ટ કરાવાશે