શહેરમાં આલાપ ગ્રીન સીટી પાસે આવેલા જે.કે. ચોકમાં રહેતો યુવાન પોતાનું સ્કૂટર લઈને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ન્યારા પેટ્રોલ…
View More દોસ્ત દોસ્ત ના રહા: ઉછીના આપેલા રૂપિયાનું વ્યાજ વસૂલવા યુવાન ઉપર બે શખ્સોનો હુમલોrajkot
આ છરી તારી સગી નહીં થાય… રિલાયન્સ મોલમાં બે ભાઇ પર હુમલો
યુવતીએ સામુ જોવા મામલે માથાકૂટ કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા: યુવતીએ કહ્યું, સોશિયલ મીડિયા પર મારું નેટવર્ક જોયું છે, તમારી પથારી ફેરવી નાખીશ: ગુનો…
View More આ છરી તારી સગી નહીં થાય… રિલાયન્સ મોલમાં બે ભાઇ પર હુમલોરાજકોટ અને જૂનાગઢમાં ગુના આચરનાર રીઢો ગુનેગાર પાસા તળે વડોદરા જેલ હવાલે
રાજકોટ જિલ્લામાં હથિયાર ધારા હેઠળ અગાઉ કાર્યવાહી કરાઇ હતી જૂનાગઢ અને રાજકોટ પોલીસ ના ચોપડે ભયજનક વ્યકિતથતરીકે ચડી ગયેલ મધ્યપ્રદેશ ના ઈશ્વરી ગામમાં રહેતા રાજેશ…
View More રાજકોટ અને જૂનાગઢમાં ગુના આચરનાર રીઢો ગુનેગાર પાસા તળે વડોદરા જેલ હવાલેહિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયો
શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના મોરબી રોડ ઉપર રહેતા અને 51 જેટલા ગુનામાં સંડોવાયેલા…
View More હિસ્ટ્રીશીટર ઈભલો 8મી વખત પાસામાં ધકેલાયો, વાહન ચોર પણ પાસામાં પુરાયોટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયા
રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ, એલઈડી લાઈટ લગાવનાર 51 ફોર વ્હીલ ચાલકો સામે કાર્યવાહી શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસ હરકતમાં…
View More ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, લાઇસન્સ વિના વાહન ચલાવતા 35 છાત્રો પકડાયાડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્ક
શહેરના સત્યસાંઈ હોસ્પિટલ રોડ ઉપર રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવતા કારખાનેદારની ઈડીના અધિકારીના નામે ડીઝીટલ એરેસ્ટ કરીને 5.35 લાખ પડાવનાર ટોળકીના 5 સભ્યોને સાબર ક્રાઈમે…
View More ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્કસિવિલમાં રક્તની અછત, થેલેસેમિયાગ્રસ્તોને રઝળપાટ
વિકલાંગતાનું આજીવન પ્રમાણપત્ર કાઢી આપવા, બ્લડની વ્યવસ્થા સહિતના પ્રશ્ર્નો અંગે કલેક્ટરને આવેદન થેલેસેમિયા બાળકો દ્વારા આજે વિવિધ પ્રશ્નોના લઇ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.…
View More સિવિલમાં રક્તની અછત, થેલેસેમિયાગ્રસ્તોને રઝળપાટડ્રાઇવર-કંડકટરની અછત: રાજકોટ ડેપોની એસટીના અનેક રૂટ બંધ
રાજકોટ એસ.ટી ડેપોમાં આવતી બસો અને રાજકોટ ડેપોની ઉપરથી બસો ધડાધડ કેન્સલ કરવામાં આવતા લગ્નગાળાની સીઝન હોય ત્યારે અને અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ…
View More ડ્રાઇવર-કંડકટરની અછત: રાજકોટ ડેપોની એસટીના અનેક રૂટ બંધગંજીવાડામાં નામચીન શખ્સની વર્લી ફીચરની જુગાર ક્લબ પર દરોડા, ત્રણ પકડાયા
ભાવનગર રોડ ગંજીવાડાના નાકે હનુમાનજી મંદીરની સામે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ. 14 હજારનો…
View More ગંજીવાડામાં નામચીન શખ્સની વર્લી ફીચરની જુગાર ક્લબ પર દરોડા, ત્રણ પકડાયાદાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે દાણાપીઠ સહિતના કોમોર્શિયલ વિસ્તારોમાં 10 મીલકત સીલ કરી રહેણાંક વિસ્તારમાં પાંચ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.26.61લાખની વસુલાત કરી હતી.…
View More દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ