ઘટના બાદ 13 વર્ષનો અસ્થિર માસૂમ ઘરેથી નાસી છૂટયો; કુવાડવામાં ચોંકાવનારી ઘટના રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે…
View More માનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોતrajkot
રાજકોટ, અમદાવાદ, માળિયા અને જામનગરમાં દેવ ગ્રૂપ ઉપર ITના દરોડા
મીઠાના વેપાર, હોટલ અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલ દેવ ગ્રૂપ અને તેના ભાગીદારોના 15થી વધુ સ્થળે તપાસ “રાજકોટ આવકવેરા વિભાગનું 2025માં પ્રથમ ઓપરેશન” રાજકોટ આવકવેરા…
View More રાજકોટ, અમદાવાદ, માળિયા અને જામનગરમાં દેવ ગ્રૂપ ઉપર ITના દરોડારાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં વાવડી…
View More રાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોતઝાડા-ઊલટીના રોગચાળાથી સાત માસની પરપ્રાંતીય બાળકીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં નાના મવા…
View More ઝાડા-ઊલટીના રોગચાળાથી સાત માસની પરપ્રાંતીય બાળકીનું મોતહનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટી
રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં…
View More હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટીનાનામવા રોડ પરના પ્લાયવૂડના ગોડાઉન ખાલી કરાવો: મેયર
વેસ્ટ ઝોનના 6 વોર્ડમાં ચાલતા કામો અને લોકોના પ્રશ્ર્નો અંગે મેયરે અધિકારીઓ સાથે મિટિંગ યોજી, સત્વરે કામ પૂરા કરવા સૂચના મેયરની અધ્યક્ષતામાં વેસ્ટ ઝોનના…
View More નાનામવા રોડ પરના પ્લાયવૂડના ગોડાઉન ખાલી કરાવો: મેયરચકચારી GST બિલિંગ કૌભાંડમાં રાજકોટના સૂત્રધારની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
દેશભરમાં ચકચારી પત્રકાર મહેશ લાંગાના કરોડોના જી.એસ.ટી. બિલિંગ કૌભાંડમાં રાજકોટના મુખ્ય સૂત્રધારના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યાં છે. જીએસટીનો કાયદો સ્પેશિયલ એક્ટ છે જેમાં પોલીસ એફઆઈઆર…
View More ચકચારી GST બિલિંગ કૌભાંડમાં રાજકોટના સૂત્રધારની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટપ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂર
દુષ્કર્મ આચરી લગ્ન નહીં કરું અને બીજે કરવા પણ નહીં દઉ તેવી ધમકી આપતા યુવતીએ ફિનાઇલ પીધું’તું શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની હોટલમાં પ્રેમિકા…
View More પ્રેમિકાને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરવાના કેસમાં પ્રેમીના આગોતરા નામંજૂરશહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે ઘટનામાં કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ…
View More શહેરમાં જુદા જુદા બે સ્થળે સર્જાયા અકસ્માત : પાંચ લોકોને ઈજાપત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર રસુલપરામા પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિએ આપઘાત કરી લીધો હતો. સાઢુભાઇની દિકરીના લગ્નમા દારૂ પી…
View More પત્ની સાથે ફાકીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ પતિનો આપઘાત