શહેરમાં દારૂબંધીના કડક અમલના પોલીસ અધિકારીઓના નિવેદન વચ્ચે વાસ્તવીક પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. શહેરના હનુમાનમઢી ચોક નજીક રંગ ઉપવન સોસાયટી આસપાસ દારૂડીયાનો ત્રાસ…
View More હનુમાન મઢી પાસે દારૂડિયાનો ત્રાસ, મહિલાઓનું બહાર નીકળવું પણ મુશ્કેલrajkot
કાલાવડ રોડ પર મહિલાના ગળામાંથી પોણા બે તોલાના ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વીમીંગ પુલ પાસે પંચરત્ન ટાવરના ગેટ પાસે શાકભાજી લઇ રહેલા મહીલાના ગળામાથી પોણા બે તોલાના સોનાની ચેઇનની ચીલઝડપ કરી…
View More કાલાવડ રોડ પર મહિલાના ગળામાંથી પોણા બે તોલાના ચેઇનની ચીલઝડપદંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને માર માર્યો
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા બાલાજી હોલ પાસે દંપતી વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પતિએ પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા…
View More દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને માર માર્યોપુષ્કરધામ આવાસ કવાર્ટરમાં સગીરાએ માથાના દુખાવાથી કંટાળી કર્યો આપઘાત
શહેરમા પુષ્કરધામ વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી સગીરાએ માથાના દુખાવાથી કંટાળી એસિડ પી આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો…
View More પુષ્કરધામ આવાસ કવાર્ટરમાં સગીરાએ માથાના દુખાવાથી કંટાળી કર્યો આપઘાતપ્રમુખ સ્વામી હોલ પાસે દારૂડિયાએ કારને વીજપોલ સાથે ધડાકાભેર અથડાવી
રાજકોટ શહેરમાં દારૂઢીંચીને વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. ત્યારે રૈયારોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે દારૂડિયા કાર ચાલકે બેફીકરાયથી…
View More પ્રમુખ સ્વામી હોલ પાસે દારૂડિયાએ કારને વીજપોલ સાથે ધડાકાભેર અથડાવીઅમીન માર્ગ પર રીઢો તસ્કર જે દુકાનમાં નોકરી પર રહ્યો ત્યાંથી 1.31 લાખના મોબાઇલ ચોર્યા
રાજકોટ શહેરમા લોકોના મોબાઇલ ચોરી લેતા રીઢા તસ્કર વિરૂધ્ધ તાજેતરમા યુનિવર્સિટી પોલીસમા બે થી 3 ફરીયાદ નોંધવામા આવી હતી. આ શખ્સે અમીન માર્ગ પર જયા…
View More અમીન માર્ગ પર રીઢો તસ્કર જે દુકાનમાં નોકરી પર રહ્યો ત્યાંથી 1.31 લાખના મોબાઇલ ચોર્યાઆજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મોબાઇલ ચોરનો આતંક : એક મહિલા પકડાઇ
રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમા અનેકવાર ખીસ્સા કાતરુ દ્વારા મોબાઇલ તેમજ લોકોના રોકડ રકમ ભરેલા પર્સ ચોરાતા હોવાની ફરીયાદ નોંધવામા આવે…
View More આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મોબાઇલ ચોરનો આતંક : એક મહિલા પકડાઇબામણબોરની બે સગીર બહેનોને ચોટીલાનો શખ્સ ભગાડી ગયો
16 વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી : પગાર લેવા જવાનું કહી બંન્ને બાળા લાપતા થતા ફરિયાદ સગીરા જયાં કામ કરતી ત્યાં ચોટીલાનો શખ્સ બધાને…
View More બામણબોરની બે સગીર બહેનોને ચોટીલાનો શખ્સ ભગાડી ગયોહરિયાણાથી દારૂ ભરી રાજકોટ આવેલી બે કાર ઝડપાઈ
શહેરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બે દરોડા પાડી હરિયાણાથી વિદેશી દારૂૂ ભરીને આવેલી કાર સાથે સગીર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે…
View More હરિયાણાથી દારૂ ભરી રાજકોટ આવેલી બે કાર ઝડપાઈહંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા હંસરાજનગરમાં રહેતો પરિવાર ભાણેજના લગ્નમાં આગ્રા ગયો હતો ને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂા.1.30 લાખની મતાની ચોરી કરી…
View More હંસરાજનગરમાં ભાણેજના લગ્નમાં ગયેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી