રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. DCP ઝોન-1 દ્વારા રૂૂબરૂૂ નિરીક્ષણ કરી…
View More ચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગrajkot police
ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીંરાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત
જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8…
View More રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાતથોરાળાની નામચીન શામજી મકા ગેંગ સામે ગુજસીટોક
ટોળકીના 12 સભ્યો વિરૂદ્ધ 10 વર્ષમાં હત્યા-લૂંટ-દુષ્કર્મ સહિતના 37 ગુના, ગેંગના 8 સભ્યોની ધરપકડ, લીડર શામજી મકા સહિત ચાર શખ્સોની શોધખોળ થોરાળા વિસ્તારની કુખ્યાત શામજી…
View More થોરાળાની નામચીન શામજી મકા ગેંગ સામે ગુજસીટોકકાલે 74 કેન્દ્રો ખાતે PSIની લેખિત પરીક્ષા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજયામાં ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.19/04/2026ના રોજ પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાનું…
View More કાલે 74 કેન્દ્રો ખાતે PSIની લેખિત પરીક્ષા, પોલીસનો ચુસ્ત બંદોબસ્તડો.આંબેડકર જયંતીએ બંદોબસ્ત માટે 1800 પોલીસ જવાનો તૈનાત
4 ડીસીપીના સુપરવિઝન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં સાંજથી ફૂટ પેટ્રોલિંગ, રેલી દરમિયાન ડ્રોનથી વોચ રખાશે આવતીકાલે 14 એપ્રિલના રોજ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની સમગ્ર શહેરમાં…
View More ડો.આંબેડકર જયંતીએ બંદોબસ્ત માટે 1800 પોલીસ જવાનો તૈનાતચૂંટણીને પગલે આજી ડેમ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ-વાહન ચેકિંગ
આગામી ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ…
View More ચૂંટણીને પગલે આજી ડેમ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ-વાહન ચેકિંગવ્યાજખોરીને નાબુદ કરવા ભક્તિનગર અને આજીડેમ પોલીસ મથકે ‘લોનમેળા’નું આયોજન કરાયું
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ખાસ ઝુંબેશ આગામી…
View More વ્યાજખોરીને નાબુદ કરવા ભક્તિનગર અને આજીડેમ પોલીસ મથકે ‘લોનમેળા’નું આયોજન કરાયુંશહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયા
ગુજરાતના પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે થયેલી બદલીમાં 772 પી.આઈની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં રાજકોટ શહેરમાં હાજર થયેલા 12 નવા પી.આઈ પોસ્ટીંગ આપી…
View More શહેર પોલીસમાં હાજર થયેલા વધુ નવા ચાર પી.આઇ.ને પોસ્ટિંગ અપાયાલોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…
View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા