પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ…
View More શહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફારrajkot police
નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી
આટકોટના કાનપર ગામે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેનાર આરોપીએ રિક્ધસ્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ઉંધે કાંધ પટકાયો પોલીસ કર્મચારી ઉપર ધારિયાથી હુમલો કરતાં પોલીસે…
View More નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધીદોરા-ધાગા કરાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઇ
દોરા-ધાગા બાબતે પતિ ઝઘડો થતા પત્ની ઘરેથી નિકળી ગઇ હતી અને રસ્તા પર એકલી બેઠી હોય જે અંગે જાગૃત નાગરિકે 181ને જાણ કરતા અભયમ ટીમે…
View More દોરા-ધાગા કરાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઇપ્રેમભગ્ન યુવતીએ કોમ્પલેકસના ત્રીજા માળે ચડી મધરાત્રે કર્યો તમાસો
પોલીસે દોઢ કલાક સુધી કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો મોબાઇલ ઉપર પ્રેમી સાથે ડખ્ખો થતા આપઘાત કરવા પહોંચી શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક…
View More પ્રેમભગ્ન યુવતીએ કોમ્પલેકસના ત્રીજા માળે ચડી મધરાત્રે કર્યો તમાસોરાજકોટ જેલમાં દીકરાની મુલાકાતે આવેલા માતાનું ખોવાયેલું પર્સ પોલીસમેને પરત કર્યુ
પોલીસની ઈમાનદારીનો એક કિસ્સો સામે આવ્યો છે.જે જોઈને તમને પણ ગર્વ થશે.રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ આરોપી જયદીપભાઈ અરવિંદભાઈ સીતાપરાની મુલાકાતે આવેલ તેમની માતા ઉષાબેન અરવિંદ…
View More રાજકોટ જેલમાં દીકરાની મુલાકાતે આવેલા માતાનું ખોવાયેલું પર્સ પોલીસમેને પરત કર્યુ50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
ટ્રાફીક પોલીસે ‘હિટ લિસ્ટ’ આર.ટી.ઓ.ને મોકલ્યું રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-મેમો ન ભરતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે…
View More 50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશેરાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટમાં રાજ્ય અનામી પોલીસ દળ જૂથ 13-ઘટેશ્વર ખાતે ફરજ બજાવતા એએસઆઇ કિરીટસિંહ જાડેજાને તાજેતરમાં ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કર્મનિષ્ઠ અધિકારી…
View More રાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયાતાલુકા પોલીસે રૂ. 7.35 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ હેઠળ અરજદારોને પરત કર્યો
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેર તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં રૂૂપિયા 7,35,149ના ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મુળ માલિકને…
View More તાલુકા પોલીસે રૂ. 7.35 લાખનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ હેઠળ અરજદારોને પરત કર્યોબીમાર પુત્રને સાજો કરવા છ બકરાની બલી ચડાવી
રાજકોટનાં પરિવારે માતાજીનો માંડવો યોજી 15 બકરા ચડાવવાની માનતા રાખી હતી જીવ રક્ષા ફાઉન્ડેશનની ટીમે ત્રાટકી 9 બકરાને જીવતા બચાવી લીધા રાજકોટમાં અંધશ્રધ્ધાનો એક કાળજુ…
View More બીમાર પુત્રને સાજો કરવા છ બકરાની બલી ચડાવીશહેરના 600 જેટલા રીઢા ગુનેગારોની કુંડળી તૈયાર,700ની તપાસ ચાલુ
30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલ ગુનેગારોના ઘેર-ઘેર જઇ ‘પોખણા’ કરતી પોલીસ દિલ્હીમાં બનેલી આંતકવાદી હુમલાની ઘટના બાદ છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવુતિમાં પકડાયેલ…
View More શહેરના 600 જેટલા રીઢા ગુનેગારોની કુંડળી તૈયાર,700ની તપાસ ચાલુ