શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાત્રે એક ખાસ ’કોમ્બીંગ…
View More કાળા કાચ અને નંબર પ્લેટ વગરના 157 વાહન ચાલકો સામે કાર્યવાહીrajkot police
રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોત
રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…
View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોતશહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક…
View More શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડ
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા,…
View More 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડહથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડ
અષાઢી બીજના તહેવાર પૂર્વે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબી ની ટીમ એ હથિયારના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી વેપન કાર્ટેલ’ ના…
View More હથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલ
સાત મહિનાથી આપેલુ રાજીનામું મંજૂર નહીં થતા મીડિયા સમક્ષ ઉકળાટ ઠાલવ્યો તો પોલીસ ઉઠાવી ગઇ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ સાત…
View More ખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલરાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા ગુનાઓની રોકથામ માટે રાજકોટ પોલીસ હવે ખાનગી ઈઈઝટ કેમેરાને પોતાના સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની દિશામાં આગળ વધી…
View More રાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂપીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા
શહેર પોલીસ વિભાગમાં વહીવટી અને કામગીરીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્પેશિયલ શાખા…
View More પીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયાવાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારતા તત્વો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, છતાં પણ માથાભારે શખ્સોનો આતંક ઓછો થવાનું નામ…
View More વાવડીમાં જાહેર રસ્તા વચ્ચે થાર રાખી ટ્રાફિકજામ કરનાર નબીરાની દાદાગીરીરાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશન
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ જીએએસ કક્ષાના અધિકારીઓને ખાસ કેસમાં આઈપીએસ કેડરમાં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી…
View More રાજકોટના DCP, SRPના અધિક્ષક સહિત છને IPSના પ્રમોશન