પહેલા ફાયર કે ટીપીમાં પ્લાન મૂકવો તે મુદ્દે ઊભી થયેલ ગૂંચવણનો ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો રાજય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો નીયમ અનુસાર…
View More ઇમ્પેકટ ફીનો માર્ગ મોકળો, હવે ટીપી વિભાગ પ્રથમ મંજૂરી આપશેrajkot news
વેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલ
રહેણાંકના બે નળજોડાણ કપાયા, સ્થળ પર રૂા.96.57 લાખની વેરા વસૂલાત મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂદ્ધ અક્રમક ઝુંબેશ હાથ ધરી ચાર કલાકમાં વધુ 23 મીલકત…
View More વેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલયાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયું
રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝન પુરબહારમાં ખીલી છે. રવિપાકની આવકથી યાર્ડ સતત છલકાઇ રહ્યુ છે. આજે 1250 જેટલા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેમાં વિવિધ…
View More યાર્ડમાં 1250 વાહનોના થપ્પા લાગ્યા, પટાંગણ છલકાયુંમ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવે
સબકા સાથ સબકા વિકાસ… સૌને સાથે રાખીને ચાલવાનો નવનિયુકત શહેર ભાજપ પ્રમુખનો વાયદો રાજકોટ શહેર ભાજપના 16માં પ્રમુખ તરીકે સૌમ્પ અને નિખાલસ સ્વભાવના ડો.માધવ…
View More મ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવેપોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્ત
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર…
View More પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી ઇકો ગાડી પલટી મારી ગઇ: બે બૂટલેગર ઇજાગ્રસ્તપૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરી
રાજકોટ શહેરનાં મંદિર – મસ્જીદ – દેરાસર પણ હવે અસલામત છે. થોડા દિવસો પહેલા પટેલવાડી પાસે આવેબબા વ્હોરા સમાજનાં સ્મશાનમા એક તસ્કર ત્રાટકયો હતો અને…
View More પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરમાં બુકાનીધારી તસ્કર ત્રાટકયો, દાનપેટીમાંથી ચોરીહિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ થયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો…
View More હિટ એન્ડ રન: પીઠીનો રંગ ઉતરે તે પૂર્વેર જ યુવકનું અકસ્માતમાં મોતદિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરી
શહેરના દીવાનપરામાં આવેલી દુકાનને શનિવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી, તસ્કરો દુકાનના ડ્રોઅર અને કબાટમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ રૂૂ.13.62 લાખની માલમતા ઉઠાવી ગયા હતા.આ મામલે…
View More દિવાનપરામાં સાડીના હોલસેલ વેપારીની દુકાનમાંથી 13.62 લાખ મતાની ચોરીતમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ…
View More તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતીબામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમ
રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે સરકાર પાસેથી જમીન મેળવી વર્ષો સુધી ઉપયોગ કર્યા વગર જ જમીનો રાખી મુકનાર આસામીઓ સામે કલેકટર તંત્ર દ્વારા શરતભંગની…
View More બામણબોરમાં આઠ પ્લોટ સરકાર હસ્તક લેવા હુકમ