રણછોડનગરના ચાંદીના વેપારીના નામનું ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પેઢીના નામે વેપારી સાથે થયેલી રૂૂ.7.64 લાખના સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી છેતરપીંડીના બનાવમાં ફરાર વેપારીને સાઈબર…
View More રણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડrajkot news
રાજકોટ 43 ડિગ્રીએ ધખધખ્યું, કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
શહેરમાં બે દિવસ રેડ એલર્ટની સંભાવનાના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ રાજકોટમાં આજે 43 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી જતાં અને આગામી બે દિવસ રેડ…
View More રાજકોટ 43 ડિગ્રીએ ધખધખ્યું, કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરમૃત્યુ સહાયમાં કટકી માગતા PGVCLના બે અધિકારી સસ્પેન્ડ
મૃતક કર્મચારીના વારસોને મળવાપાત્ર 25 લાખની સહાયમાંથી 10 લાખ માગ્યા, ઓડિયો ટેપ જાહેર થતાં ઘરભેગા કરી દેતા એમ.ડી. કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ…
View More મૃત્યુ સહાયમાં કટકી માગતા PGVCLના બે અધિકારી સસ્પેન્ડ15થી વધુ ના. મામલતદારોની જગ્યા પ્રમોશન આપી ભરાશે
રાજકોટ શહેર અને જિલ્લામાં 15થી વધુ નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી છે ત્યારે પ્રમોશન આપીને આ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ…
View More 15થી વધુ ના. મામલતદારોની જગ્યા પ્રમોશન આપી ભરાશેવાહનોનો ટેક્સ નહીં ભરનાર 11 વ્યવસાયિક પેઢીને આરટીઓની નોટિસ
વાહનોના ટેકસ નહી ભરનાર શૈક્ષકિણ અને વ્યવસાયિક કંપનીઓ સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં જ 16થી વધારે શૈક્ષણિક સંસ્થાઓને નોટીસ આપ્યા…
View More વાહનોનો ટેક્સ નહીં ભરનાર 11 વ્યવસાયિક પેઢીને આરટીઓની નોટિસમહાપાલિકાની 40 ટીમ દ્વારા સઘન ઝુંબેશ, કોમર્સિયલની વધુ 12 મિલકતને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગની 40 ટીમ દ્વારા આક્રમક રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ કોમર્શીયલની વધુ 12 મિલ્કતો સીલ કરી સ્થળ પર 29 આસામીઓ…
View More મહાપાલિકાની 40 ટીમ દ્વારા સઘન ઝુંબેશ, કોમર્સિયલની વધુ 12 મિલકતને લાગ્યા સીલમનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યા
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળનાર છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કુલ 23 પ્રશ્ર્નો પુછવામાં આવશે જે પૈકી પ્રથમ ત્રણ પ્રશ્ર્નો શાસકપક્ષના…
View More મનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યાઆંબેડકરનગરના પ્રૌઢાએ જિંદગીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી રોડ ઉપર પરિણીતાએ ફિનાઇલ પી લેતા તબિયત લથડી ગુજરાત મિરર, રાજકોટ તા.૧૦ શહેરમાં ૮૦ ફુટ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રોઢાએ જિંદગીથી કંટાળી…
View More આંબેડકરનગરના પ્રૌઢાએ જિંદગીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંકરૂણાંતિકા: સગપણ નક્કી કરવા આવેલા યુવકનું હૃદય બેસી ગયું
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તેવી પંક્તિને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના રીબ ગામેથી રાજકોટ અમૃત પાર્કમાં પરિવાર સાથે…
View More કરૂણાંતિકા: સગપણ નક્કી કરવા આવેલા યુવકનું હૃદય બેસી ગયુંદૂષિત પાણીની અસર, ટાઇફોઈડ-કમળાના 7 કેસ
આરોગ્ય વિભાગની ડુર ટુ ડોર કામગીરી દરમિયાન ડેન્ગ્યુ 2, ઝાડા ઊલટીના 229, શરદી તાવના 1753 દર્દી નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી…
View More દૂષિત પાણીની અસર, ટાઇફોઈડ-કમળાના 7 કેસ