પાડોશીને ઘર પાસે કચરો નહીં નાખવા સમજાવતા મામલો બિચકયો, પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલત ગોંડલ રોડ પર લોહાનગરમાં ગઈકાલે સાંજે કચરો…
View More કચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલોrajkot news
1.90 કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા તિરુપતિનગરમાં રહેતા ફરસાણના વેપારી સાથે જમીનના સોદામાં રૂૂ.1.90 કરોડની છેતરપિંડી આચર્યાના કેસમાં કોર્ટે બે આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન…
View More 1.90 કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટસિટી બસ ખોટ કેમ કરે છે? કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપી
તકલાદી ઈલેક્ટ્રિક બસ મુદ્દે એજન્સીને કરેલ દંડની રકમ જાહેર કરોની રજૂઆત સાથે કમિશનરના ટેબલ પર રમકડાંની બસો દોડાવી વિરોધ ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દુર્ઘટના બાદ…
View More સિટી બસ ખોટ કેમ કરે છે? કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસ સાથે ઝપાઝપીવિરાણી હાઇસ્કૂલની જમીનમાં કોમર્સિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનો મામલતદારનો રિપોર્ટ
ક્રિકેટ કોચિંગ કેમ્પ સહિત 21 ધંધાર્થીઓના નિવેદનો નોંધાયા, શરતભંગની તોળાતી કાર્યવાહી શહેરની વિરાણી હાઈસ્કૂલને અપાયેલી સરકારી જમીન પર શરત ભંગ અંગે સિટી પ્રાંત-1 ડો. ચાંદની…
View More વિરાણી હાઇસ્કૂલની જમીનમાં કોમર્સિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનો મામલતદારનો રિપોર્ટગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડી
અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ નહીં હોવાનો ‘સરકારી’ જવાબ રજૂ થતા હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ જેલમાં રહેલા અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી તપાસો પણ ઝડપથી ઇન્કવાયરી પૂરી કરો:…
View More ગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડીઆમાં કોલેરા જ થાયને…પાણીના કેરબાના 49માંથી 39 નમૂના ફેલ
માત્ર ત્રણ નમૂના જ શુદ્ધ નીકળ્યા, અન્ય સાત ઠીક-ઠીક, બરફ બનાવવામાં વપરાતા પાણીમાં પણ ધૂપ્પલ પકડાયું, તાત્કાલિક વિતરણ બંધ કરવા આદેશ રાજકોટ શહેરમાં ઘરે ઘરે…
View More આમાં કોલેરા જ થાયને…પાણીના કેરબાના 49માંથી 39 નમૂના ફેલરાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરી
રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા…
View More રાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરીસાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ
રીબડાના શખ્સે યાજ્ઞિક રોડ ઉપર જયુસમાં ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ, ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી રાજકોટમાં રહેતી અને મુળ…
View More સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મરાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોરાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા,…
View More રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી