કાર અને પીકઅપવાન અથડાતા કાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાઇ: બાડમેર-જોધપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હાઇવે પર અવાર નવાર વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે અવાર નવાર…
View More રામદેવડા બીજ ભરવા જતાં રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રનું અકસ્માતમાં મોતrajkot news
રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર લોકોનો ચક્કાજામ
ગોંડલના સડકપીપળીયા નજીક નેશનલ હાઈવે પર સ્થાનિક ગ્રામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ હાઈવે પર પથ્થરો મૂકીને વાહનવ્યવહાર અટકાવ્યો હતો. આના કારણે સડકપીપળીયાથી…
View More રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર લોકોનો ચક્કાજામકોરોના સ્પીડમાં, નવા 6 સાથે 10 દર્દી સારવારમાં
બે પુરુષની ટ્રાવેલ્સ હિસ્ટ્રી, એક દર્દીને રજા અપાઇ, છ માસના બાળકને હોમ આઇસોલેટ કરાયું સૌરાષ્ટ્રમાં કોરોનાએ પગપેસારો કરતા તા.19થી રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો…
View More કોરોના સ્પીડમાં, નવા 6 સાથે 10 દર્દી સારવારમાંએરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટ
ઇન્ડિગોની ફલાઇટને લેન્ડિંગની મંજૂરી નહીં મળતા વડોદરા ડાયવર્ટ કરાઇ, કારણ અંગે અલગ અલગ કથન એરપોર્ટના અધિકારીઓએ મોઢા સિવી લીધા, મુસાફરો હેરાન પરેશાન રાજકોટ એરપોર્ટ…
View More એરપોર્ટ ઉપર ટેક્નિકલ ક્ષતિથી અફરાતફરી, ફલાઇટ ડાયવર્ટપોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમ સામે NSUIનો વિરોધ
ભારત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મેળવી અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ ગુજરાતની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાભ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ…
View More પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમ સામે NSUIનો વિરોધરાજકોટમાં 6 પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનર
પોલીસ વિભાગમાં બદલી-બઢતીનો દોર યથાવત હોય તેમ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા છ પીઆઇની આંતરીક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More રાજકોટમાં 6 પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશનરહિરાસર એરપોર્ટ પર અસામાજિક તત્વોનો ત્રાસ, ટેક્ષી ડ્રાઇવરો ત્રાહીમામ
છાશવારે માથાકૂટ અને મારામારી, પેસેન્જર સાથે ગેરવર્તન, ડ્રાઇવરો પાસેથી રોકડ પડાવી લેતા હોવાની ફરિયાદ એરપોર્ટ ઓથોરિટી અને પોલીસની મીઠી નજર હેઠળ થતું હોવાના આક્ષેપ, કેબ…
View More હિરાસર એરપોર્ટ પર અસામાજિક તત્વોનો ત્રાસ, ટેક્ષી ડ્રાઇવરો ત્રાહીમામહપ્તા પદ્ધતિ ફલોપ, 2117 કરદાતા તૈયાર થયા
મિલકત વેરા વળતર યોજના સફળ, 2.85 લાખ કરદાતાઓએ 194.42 કરોડ વેરો ભર્યો મહાનગરપાલિકાએ બાકીદારોને રિઝવવા માટે ચડત વેરામાં વ્યાજ માફની બદલે હપ્તા સિસ્ટમ અને તે…
View More હપ્તા પદ્ધતિ ફલોપ, 2117 કરદાતા તૈયાર થયામાતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા માઠું લાગતા સગીર પુત્ર ઘર છોડીને જતો રહ્યો
હાલ ટેકનોલોજીના જમાના મોબાઈલ વળગણ ધરાવતાં બાળકો ભણવામાં ઓછું ધ્યાન આપી રહ્યાં છે ત્યારે તેમના માતા પિતા તેમને ભણવામાં ધ્યાન આપવાનું કહેતો બાળકોને માઠુ લાગી…
View More માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા માઠું લાગતા સગીર પુત્ર ઘર છોડીને જતો રહ્યોજી.એસ.ટી. કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત
કરોડોના જી.એસ.ટી. ચોરી કૌભાંડમાં સંડોવાયેલા જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત જી.એસ.ટી વિભાગના અધીકારી દ્વારા અલગ અલગ કુલ 7…
View More જી.એસ.ટી. કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત