હુડકો પાસે નાડોદા નગરમાં રહેતા અને રાજકોટ અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી ભાડાના કમિશનના રૂૂ.2 હજારની ઉઘરાણીમાં ગ્રીનલેન્ડ ચોકડીથી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી જૂનાગઢ…
View More ભાડામાંથી કમિશન મામલે ગ્રીનલેન્ડ ચોક્ડીથી યુવાનનું અપહરણ, મોકો જોઇ જૂનાગઢથી ભાગ્યોrajkot news
નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યો
બૂટલેગરનો વીડિયો ઉતારી 20 હજાર પડાવ્યા, ત્રણ સામે પોલીસ ફરિયાદ જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના…
View More નકલી ક્રાઇમબ્રાંચ અને પત્રકારની ટોળકીએ તોડ કર્યોમારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકી
મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા મનોજભાઈ ભીખાભાઈ તન્ના(ઉ.વ. 31)એ અક્રમ દાઉદાણી અને તેની સાથે આવેલા દિવ્યાંગ મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મનોજભાઈએ…
View More મારા ઉપર પચ્સીસ ગુના છે વધુ એક નોંધાશે તો ફેર નહીં પડે, કોગીં કોર્પોરેટરના ભત્રીજાની ફિલરમેનને ધમકીભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલ
ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, ચાર સ્થળેથી નમૂના લેવાયા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ લૂઝ દૂધના સેમ્પલનો રિપોર્ટ…
View More ભેંસના દૂધમાં પણ અસલી-નકલી ફેટનો ખેલ, બે નમૂના ફેલલાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત
શહેરની ભાગોળે કોઠારીયા વિસ્તારમાં આવેલા લાપાસરી રોડ પર રહેતાં પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં…
View More લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાતઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા
શહેરમાં મોરબી રોડ ઉપર આવે ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે મહિલા સહિત બેને ઈજા…
View More ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજાહિરાસર એરપોર્ટ પાસે કારે રીક્ષાને ઉલાળતા માતાની નજર સામે જ માસુમ બાળકનું મોત
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા હિરાસર એરપોર્ટ નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સ્વાર માતાની નજર…
View More હિરાસર એરપોર્ટ પાસે કારે રીક્ષાને ઉલાળતા માતાની નજર સામે જ માસુમ બાળકનું મોતફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More ફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજાલોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગ
લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ…
View More લોધિકાના પાળ ગામે જમ્યા બાદ દંપતિને ફૂડ પોઇઝનીંગકોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોત
શહેરમાં કોઠારીયા ગામના છેવાડે આવેલા ફલેટમાં રહેતા પરિવારનો 16 વર્ષનો સગીર બીજા માળે બાલ્કનીમાંથી નીચે પટકાતાં માથે-શરીરે ઈજા પહોંચતા તાકિદે બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ…
View More કોઠારિયામાં બીજા માળની બાલ્કનીમાંથી પટકાયેલા 16 વર્ષના સગીરનું કરૂણ મોત