SCની 8, STની 1, SEBCની 25 અને સામાન્ય વર્ગની 57 બેઠકો આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત…
View More રાજકોટ તાલુકાની 91 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેરrajkot news
RMCના કર્મચારીઓને અપાતી તબીબી સહાયને બ્રેક, રસ્તાના કામ માટે 170 કરોડ મંજૂર
કર્મચારીઓની તબીબી સહાય માટે નવેસરથી નીતિ બનશે, ત્યાં સુધી સહાયનું ચુકવણુ બંધ રાખવા ચેરમેન પરેશ પીપળિયાનો નિર્ણય : સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન બનાવવા નક્કી કરેલી…
View More RMCના કર્મચારીઓને અપાતી તબીબી સહાયને બ્રેક, રસ્તાના કામ માટે 170 કરોડ મંજૂરરાત્રે રેસકોર્સનું મેદાન 1051 ફેન્સી ગગનચુંબી ફટાકડાથી ઝગમગી ઉઠશે
વીવીઆઇપી પાસ ગુરુવારે સવારે 10 વાગ્યે છપાઇને આવ્યા, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજકીય લોકો ઉપાડી ગયા! સાંજે 6 વાગ્યાથી ફૂડ ફેસ્ટિવલ અને રિંગરોડની રોશની સહિત…
View More રાત્રે રેસકોર્સનું મેદાન 1051 ફેન્સી ગગનચુંબી ફટાકડાથી ઝગમગી ઉઠશેજસદણના વેપારી સાથે ઘઉંના લોટની ખરીદીના નામે રૂા.4.30 લાખની છેતરપિંડી
જસદણ ખાતે ’સ્વરા એક્સપોર્ટ’ ફ્લોર મિલ ચલાવતા અને વેપાર કરતા હિતેષભાઈ નારણભાઈ ભુવાએ કરેલી ફરિયાદમાં અક્ષર ટ્રેડિંગ’ પેઢીના સંચાલક કપિલ વી. નથવાણી અને દેવ ઉમેશભાઈ…
View More જસદણના વેપારી સાથે ઘઉંના લોટની ખરીદીના નામે રૂા.4.30 લાખની છેતરપિંડીકાનાભાઇના મફતિયાપરામાં માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ગાઠીયાના ધંધાર્થીએ ટીકડા ખાધા
શહેરમાં આજી વસાહતમાં કાનાભાઇના મફતીયાપરામાં આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા ગાઠીયાના ધંધાર્થીએ માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ઘેનના ટીકડા ખાઇ લીધા હતા. પ્રૌઢની તબિયત લથડતા…
View More કાનાભાઇના મફતિયાપરામાં માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ગાઠીયાના ધંધાર્થીએ ટીકડા ખાધાબેન્ક કર્મીએ ખેડૂતની લોનમાંથી 21 લાખ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા!
લોન ભરપાઈ કરવાના બહાને ખેડૂતનો મોબાઈલ હાથમાં લઈ આર.ટી.જી.એસ.અને નેફ્ટ દ્વારા મોટી રકમ ઓળવી જતા ફરિયાદ રાજકોટ શહેરના મવડી 150 ફૂટ રિંગ રોડ પર આવેલ…
View More બેન્ક કર્મીએ ખેડૂતની લોનમાંથી 21 લાખ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા!જાગનાથ પ્લોટ પાસે 8 શખ્સોએ યુવકને માર મારી લોહીલુહાણ કર્યો
છોકરા બાબતના ડખ્ખામાં સરાજાહેર ધોકાવાળી, યુવકને સિવિલમાં ખસેડાયો: વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો વચ્ચે ગુનાખોરીની ગ્રાફ સતત ઉપર જઈ…
View More જાગનાથ પ્લોટ પાસે 8 શખ્સોએ યુવકને માર મારી લોહીલુહાણ કર્યોતહેવારમાં મંડપ નાખીને પેટિયુ રળતા વેપારીઓ પાસેથી મનપાએ ખંખેર્યો 13.59 લાખનો દંડ
દીવાળીના પવિત્ર અને તહેવારોના દિવસોમાં જ્યારે સામાન્ય પ્રજા પોતાના પરિવાર સાથે ખુશીઓ મનાવી રહી છે, ત્યારે બીજી તરફ રોજીરોટી કમાવવા માટે નિકળેલા નાના અને શ્રમિક…
View More તહેવારમાં મંડપ નાખીને પેટિયુ રળતા વેપારીઓ પાસેથી મનપાએ ખંખેર્યો 13.59 લાખનો દંડરસ્તાઓ ઉપર અંધાધૂંધી, ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્ત
રાજકોટમાં દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ચિક્કાર ખરીદી નીકળતા રાત્રે 8 વાગ્યા બાદ નાના મોટા તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને ઠેર-ઠેર…
View More રસ્તાઓ ઉપર અંધાધૂંધી, ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્તACBની બજારમાં ફેરણી, કોઇ ‘બોણી’ માંગે તો અમને કહેજા !
દિપાવલીના તહેવારો પહેલા સરકારી કર્મચારીઓ દ્વારા થતાં ઉઘરાણા સામે દુકાને દુકાને ફરી વેપારીઓને કરાયા જાગૃત ગુજરાતમાં લાંચિયા બાબુઓ સામે એસીબી કાર્યવાહી કરી રહી છે, છતાં…
View More ACBની બજારમાં ફેરણી, કોઇ ‘બોણી’ માંગે તો અમને કહેજા !