રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં બે ભાઈઓ સાથે વ્યાજખોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતી પાર્કમાં રહેતા અને ખાનગી નોકરી કરતા…
View More બે સગાભાઈને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી કહ્યું ‘દિવાળી નહીં જોવા દઈએ’rajkot news
‘મુઝે પેરમે ચોટ લગી હૈ, આગે તક છોડ દે’ કહી યુવકને છરી બતાવી 4 લાખની લૂંટ
રાજકોટની સોની બજારમાં ધોળા દિવસે અથવા વ્યસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંડવી ચોક વિસ્તારમાં…
View More ‘મુઝે પેરમે ચોટ લગી હૈ, આગે તક છોડ દે’ કહી યુવકને છરી બતાવી 4 લાખની લૂંટદિવાળી વેકેશનમાં શાળાઓ શરૂ થશે તો હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી
ખાનગી શાળાઓ તા.15થી શરૂ કરવાની ફરિયાદો મળતા રોહિત રાજપૂત મેદાનમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓ માટે દિવાળી વેકેશનની…
View More દિવાળી વેકેશનમાં શાળાઓ શરૂ થશે તો હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકીરાજકોટ શહેર અને જિલ્લાની અદાલતોમાં દિવાળી વેકેશન જાહેર
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભર અને તાલુકા લેવલ કક્ષાએ કોર્ટોમાં દિવાળી વેકેશનની રજાઓ જાહેર કરવામાં આવી છે જેમાં તા.7 અને શનિવારના રોજ રાબેતા મુજબ કોર્ટ…
View More રાજકોટ શહેર અને જિલ્લાની અદાલતોમાં દિવાળી વેકેશન જાહેરફળિયામાં નોનવેજના ટૂકડા નાખવા મુદ્દે નિવૃત્ત જમાદારના પત્ની ઉપર પાડોશી મહિલાઓનો હુમલો
શહેરમાં મોચીનગર વિસ્તારમાં અગાસી પરથી નોનવેજના ટૂંકડા નાખવા મુદ્દે નિવૃત જમાદારના પત્નીએ ઠપકો આપતા પાડોશી મહિલાઓએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે…
View More ફળિયામાં નોનવેજના ટૂકડા નાખવા મુદ્દે નિવૃત્ત જમાદારના પત્ની ઉપર પાડોશી મહિલાઓનો હુમલોરેલવે દ્વારા એક દિવસમાં 24.96 લાખનો રેકોર્ડબ્રેક દંડ
રાજકોટ ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા ટ્રેનોમાં મુસાફરોની ટિકિટોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ આ…
View More રેલવે દ્વારા એક દિવસમાં 24.96 લાખનો રેકોર્ડબ્રેક દંડરાજકોટના જવેલરી બજારના વ્યવસાયમાં 40 ટકાનું ગાબડું
તોતિંગ ભાવવધારાના કારણે સોનાની માંગમાં સપ્ટેમ્બર કવાર્ટરમાં જ 29 ટકાનું ગાબડું, ખરીદી કોરોનાકાળની સ્થિતિએ ચાંદીમાં પણ વળતા પાણી, સતત ભાવ ઘટાડાનાં કારણે વેપાર ઠપ્પ જેવી…
View More રાજકોટના જવેલરી બજારના વ્યવસાયમાં 40 ટકાનું ગાબડુંથેન્ક્યુ નર્મદા મૈયા: આજી-ન્યારીમાં નવા નીરના વધામણા કરતા નેતાઓ
નૂતન વર્ષ પૂર્વે પીવાના પાણીનું સંકટ દૂર, વર્ષ આખુ નર્મદા નીર આપવાનું ચાલુ રખાશે તેવી પાણી પુરવઠા મંત્રીએ આપી ખાતરી રાજકોટમાં આ વર્ષે મેઘરાજાએ રુસણા…
View More થેન્ક્યુ નર્મદા મૈયા: આજી-ન્યારીમાં નવા નીરના વધામણા કરતા નેતાઓમચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો, સપ્તાહમાં 1.23 લાખથી વધુ ઘરો ફેંદાયા
લાપરવાહ આસામીઓ સામે તવાઈ: 332 રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને નોટિસ, રૂા. 42,700નો દંડ વસૂલાયો શહેરમાં ઋતુજન્ય ફેરફારો વચ્ચે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ન ઊંચકે…
View More મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો, સપ્તાહમાં 1.23 લાખથી વધુ ઘરો ફેંદાયારાજકોટ જિલ્લામાં 66 એમ્બ્યુલન્સ અને 250 મેડિકલ કર્મીઓ તૈનાત
પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન નાગરિકોની આરોગ્ય સુરક્ષા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા માટે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા વિશેષ…
View More રાજકોટ જિલ્લામાં 66 એમ્બ્યુલન્સ અને 250 મેડિકલ કર્મીઓ તૈનાત