પૈસા માગો એટલા મળશે પણ કામ ગુણવત્તાવાળુ હોવુ જોઇએ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કરી ટકોર રાજકોટ મ્યુનિસ્પિલ કોર્પોરેશનના રૂા.268 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા સંપન્ન મુખ્યમંત્રી…
View More ખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CMrajkot news
રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે.…
View More રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચવીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ’કિશાન સેવા સમિતિ’ દ્વારા આજના રોજ રાજકોટ…
View More વીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કારરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રવિવારે રાજ્યના 226 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ: રાજકોટમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચઆરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યું
શહેરમાં કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે છેલ્લા 30 વર્ષથી જય મદ્રાસ કાફે નામથી ચાલતાં રેસ્ટોરન્ટમાં આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખીરૂ…
View More આરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યુંસિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો
શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…
View More સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધોરાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ
સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…
View More રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચસિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ
ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિનાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા
રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…
View More નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યાદર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!
રાજકોટ સિવિલ હોસ્પિટલના મહિલા અને બાળકોના વોર્ડમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવંત ઈયળો (કીડા) નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ…
View More દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!