ઇજાફા, પેન્શન કેસ, ફાજલ શિક્ષક ફાળવણી સહિતની કામગીરીમાં તાનાશાહી, તપાસ સમિતિ બેસાડવા મુખ્યમંત્રીને રજૂઆત રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ ટીચર્સ એસો.એ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવી સજકોટના જીલ્લાશિક્ષણાધિકારી…
View More DEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચોrajkot news
શાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસ
શાપર – વેરાવળમા આવેલા ગણેશનગરમા રહેતા યુવાને સ્પર્ધાત્મક પરિક્ષાની ચિંતામા ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…
View More શાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસલોકમેળો પાટે ચડ્યો, રાઇડ્સ સંચાલકો ફોર્મ લેવા ઉમટી પડ્યા
શનિવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ તેમજ લોકમેળા સમિતિના સભ્ય સાથે રાઇડસ સંચાલકો બેઠક યોજાઇ હતી એના બેઠકમાં રાજ સંચાલકોની કડક એસોપીના પ્રશ્નનો નિરાકરણ આવ્યું…
View More લોકમેળો પાટે ચડ્યો, રાઇડ્સ સંચાલકો ફોર્મ લેવા ઉમટી પડ્યારાજકોટથી દૈનિક ફ્લાઇટ 10માંથી ઘટી 6 થઇ ગઇ
એર ઇન્ડિયાની ફલાઇટ 31 ઓગસ્ટ સુધી રદ, દિલ્હીની ફલાઇટ માત્ર મંગળવારે, પુના-ગોવા-હૈદરાબાદની ફલાઇટ પણ મંગળવારે ઉડશે રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી ફ્લાઈટ માં…
View More રાજકોટથી દૈનિક ફ્લાઇટ 10માંથી ઘટી 6 થઇ ગઇરોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
તંત્રની ખાતરી અને આયોજનો વચ્ચે પણ રોજેરોજ ટ્રાફિક જામની યાતના યથાવત રહેતા જનહિત હાઇવે હક્ક સમિતિ ફરી મેદાને તંત્રના ખોખલા વચનો અને સાંસદોના મૌન સામે…
View More રોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામરાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યા
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ…
View More રાજકોટ રહેતા ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રીએ સરકારી જમીન વેંચી 70 લાખ બનાવ્યામેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ દરરોજ હૃદય રોગનાં હુમલાથી અને માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ એક…
View More મેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોતચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડયો અકસ્માત; પરિણીતાનું મોત
કુવાડવા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; ચારને ઇજા રાજકોટમા રહેતો પરીવાર કાર લઇને ચોટીલા દર્શને જતો હતો. ત્યારે કુવાડવા પાસે અજાણ્યા…
View More ચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડયો અકસ્માત; પરિણીતાનું મોતમનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત
ગઇકાલે રાજકોટ મનપામાં રજુઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે સારવાર દરમિયાન દમ…
View More મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોતનેશનલ હાઇવેના કામ ઝડપથી પૂરા કરો: સંકલન સમિતિમાં રામભાઇની નારાજગી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા…
View More નેશનલ હાઇવેના કામ ઝડપથી પૂરા કરો: સંકલન સમિતિમાં રામભાઇની નારાજગી