રાજકોટ શહેરના ન્યુ જાગનાથમાં જનકલ્યાણ સોસાયટીમાં સમીર મકાનમાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓ…
View More જનકલ્યાણ સોસાયટીમાંથી મહિલા સંચાલિત જુગાર ધામ ઝડપાયું, નવ મહિલાઓ પકડાઇrajkot news
ભીક્ષા માંગવાના બહાને ચોરી કરતી યુવતી ઝડપાઇ, પાંચ ચોરીના ભેદ ખુલ્યા
આજીડેમ વિસ્તાર, શાપર, નવાગામ અને સુરેન્દ્રનગરના ગુનાનો ભેદ ઉકેલાયો, 1.74 લાખનો મુદામાલ જપ્ત પિતા રિક્ષા લઇ દૂર ઉભા રેહેતા, દીકરી ભીક્ષા માંગવાના બહાને દુકાનોમાંથી રોકડ…
View More ભીક્ષા માંગવાના બહાને ચોરી કરતી યુવતી ઝડપાઇ, પાંચ ચોરીના ભેદ ખુલ્યાસુવિધા નથી છતાં 18 ટકા વ્યાજ શા માટે : સ્થાનિકોનું હલ્લાબોલ
વોર્ડ-1 અને 18માં રોડ-રસ્તા-પાણી સહિતની સુવિધા ન હોવાથી મિલકત વેરો ન ભરનારને વ્યાજનો ડામ અપાતા આપની આગેવાનીમાં મ્યુ.કમિશનરને રજૂઆત શહેરના છેવાડાના વિસ્તારોમાં આજે પણ મનપા…
View More સુવિધા નથી છતાં 18 ટકા વ્યાજ શા માટે : સ્થાનિકોનું હલ્લાબોલઆજે તો તારી ખેર નથી કહી બેડલા ગામના યુવાનને દોડાવી-દોડાવી માર માર્યો
રાજકોટ અમદાવાદ હાઈવે પર બેડલા ગામે રહેતા અને છૂટક મજૂરી કરતા જયંતીભાઈ વિકુભાઈ જખાણીયા(ઉ.વ.23) ને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના કૌટુંબિક ભાઈ વિજય ઉર્ફે બાવો…
View More આજે તો તારી ખેર નથી કહી બેડલા ગામના યુવાનને દોડાવી-દોડાવી માર માર્યોપોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ
અમરેલીના લાઠી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોક્સો એક્ટના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજાના હુકમ સામે થયેલી અપીલ હાઇકોર્ટ દાખલ કરી સજાનો…
View More પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટમાનવતા શરમસાર, પિતાએ છ મહિના સુધી સગી પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યું
શહેરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. 80 ફુટ રોડ પર પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા ચોકીદાર નેપાળી હેવાન બન્યો હતો. નેપાળી…
View More માનવતા શરમસાર, પિતાએ છ મહિના સુધી સગી પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યુંકંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂર
રાજકોટમાં નવાગામ ખાતે આવેલ ઈમ્પિરીયલ મોટર્સ સ્ટોર્સની ઓફીસમાં એન્સીલરી ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ મેનેજર તરીકે હોદ્દાનો દૂરઉપયોગ કરી, બોગસ કંપનીના બિલો બનાવી તથા ખોટા પેમેન્ટ ઓર્ડર બનાવી…
View More કંપનીના 54 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં બ્રાંચ મેનેજરના જામીન મંજૂરબકાલાના વેપારીને ખોરાણા બોલાવી ત્રણ શખ્સોએ 2.20 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં ફૂટપાથ ઉપરના ઝુંપડામાં રહેતા ત્યાંજ બકાલાનો વેપાર કરતા ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા (ઉ.વ.33)ને ખોરાણા બોલાવાયા બાદ…
View More બકાલાના વેપારીને ખોરાણા બોલાવી ત્રણ શખ્સોએ 2.20 લાખ પડાવી લીધામચ્છરો બેફામ: ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારો
રહેાણાંક અને કોમર્શિયલના 347 આસામીઓને મચ્છર ઉત્પતિ સબબ ફટકારાઇ નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આંકડાઓ જાહેર કર્યા છે. જે મુજબ…
View More મચ્છરો બેફામ: ડેન્ગ્યુ, કમળાના કેસમાં વધારોબાથરૂમમાં નાહવા ગયેલા કારખાનેદાર યુવાન અને મંદિરમાં દર્શનાથે આવેલા પ્રૌઢના એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હરીધવા રોડ પર રહેતા કારખાનેદાર યુવાનનુ બાથરૂમમા અને રણુજા મંદિરમા દર્શને આવેલા પ્રૌઢનું…
View More બાથરૂમમાં નાહવા ગયેલા કારખાનેદાર યુવાન અને મંદિરમાં દર્શનાથે આવેલા પ્રૌઢના એટેકથી મોત