દારૂની બોટલના રૂા.1000 માટે પ્રતિક ચંદારાણા ટોળકી સાથે ઉપાડી ગયો, ફરિયાદ કરે તો માતા અને ભાઇને સળગાવી નાખવાની ધમકી આપી રોકડ-મોબાઇલ લૂંટી લીધા શહેરમાં અવાર…
View More બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યોrajkot news
રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત
બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…
View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોતરાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રા
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. 06 ઓગસ્ટથી તા. 12 ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો રાજકોટમાં મેયર નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય…
View More રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર યોજાઇ સંસ્કૃત ગૌરવ પદયાત્રાકોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાં
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની યાદી મુજબ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને મહાનગરપાલિકામાં વોર્ડ પ્રમુખ…
View More કોંગ્રેસના સંગઠનની રચના માટે પ્રભારીઓ રાજકોટમાંવીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત
લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ…
View More વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલતવોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
માધવ વાટીકાના વોર્ડ નં.6ના રહેવાસીઓની વિવિધ સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો છતાય યોગ્ય ન થતા આ વિસ્તારના રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષીની…
View More વોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનમનપાની બે દિવસમાં પ્લાસ્ટિક તથા ગંદકી સબબ 112 સામે કાર્યવાહી
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ 04/08/2025 થી 05/08/2025 એમ કુલ 02 દિવસમાં દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની…
View More મનપાની બે દિવસમાં પ્લાસ્ટિક તથા ગંદકી સબબ 112 સામે કાર્યવાહીલોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધ
જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં તારીખ 14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળા માટે આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે કુલ 238 સ્ટોલમાંથી…
View More લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ, આજે સાંજથી સ્ટોલ ફાળવણી બંધજયપ્રકાશનગરના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શહેરના ભગવતીપરા મેઈન રોડ પર જયપ્રકાશનગરમાં રહેતાં યુવકે આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. વધુ વિગતો મુજબ, શહેરનાં ભગવતીપરાના જયપ્રકાશનગરમાં…
View More જયપ્રકાશનગરના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંસગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોત
વર્ષ 2013માં પારિવારિક ઝઘડામાં બેવડી હત્યા થઇ’તી: આંચકી, ડાયાબિટીસની બીમારીથી મોત નીપજ્યું શહેરના સામાકાંઠે વર્ષ 2013માં સગા ભાઇ-ભાભીની બેવડી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા…
View More સગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોત